________________
श्री शिवशर्माचार्य कृत कर्मप्रकृतिमूळ
तथा
श्री मलयगिरि कृत कर्मप्रकृति टीकार्नु माषांतर, ..
श्री वीतरागाय नमः ટીકાકાર શ્રી મલયગિરિજી કૃત મંગલાચરણાદિ. . प्रणम्य कमद्रुमचक्रनेमि, नमत्सुराधीशमरिष्टनेमिम् । कर्मप्रकृत्याः कियतां पदानां, सुखायववोधाय करोमि टीकाम् ॥
અર્થકર્મરૂપ વૃક્ષના સમૂહને વિચ્છેદ (વિનાશ) કરવામાં ચકધાર (સુદર્શનાદિ ચક્રની ધાર) સમાન અને ઇ પણ જેને નમસ્કાર કરે છે એવા શ્રી અરિષ્ટનેમિ ભગવને નમસ્કાર કરીને સુખપૂર્વક જ્ઞાન થવાને અર્થે કર્મપ્રકૃતિ ગ્રંથને કેટલાક પદેની વિશેષ વ્યાખ્યા કરું છું.
अयं गुणञ्चूर्णिकृतः समग्रो, यदस्मदादि वेदतीह किंचित् । ' उपाधिशंपर्कवशाद्विशेषो, लोकेऽपि दृष्टः स्फटिकोपलस्य ।
૧ શ્રી મલયગિરિજી મહારાજે શ્રી નેમિનાથ ભગવતની સ્તુતિ કરી તેનું કારણ એ છે કે જે ગામમાં ટીકા ' રચી તે ગામમાં શ્રી નેમિનાથ ભગવંતનું મુખ્ય જીનાલય હોવું જોઈએ, કારણ કે રચના સ્થાનમાં રહેલા ભગવતની સ્તુતિ (મંગલાચરણ) ઘણે સ્થળે દષ્ટિગોચર થાય છે..
-
-
-
-
-
-