________________
ધ્યાનમાં તલાલીન થયો. તેવામાં તે પિશાચ અહંન્નક પાસે આવ્યો અને બોલ્યા કે આ તે લીધેલું વ્રત મૂકી દે, નહિ તે તારો સંહાર કરીશ. અને તારાં બધાં વહાણે પણ ડૂબાડી દઈશ. આ ભયની અસર અને હનક પર કાંઈજ ન થઈ. તેણે કહ્યું કે ધન ધાન્યાદિ સર્વ ક્ષણિક પુદગળે છે, તેની મને દરકાર નથી, તું તારું ધાર્યું કરી શકે છે. ત્રણવાર દેવે તેને ભયથી, લાલચથી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ અહંન્નક ડગે નહિ. આથી દેવે વહાણને અધર ઉપાડયું, પણ અહંબક લેશ પણ ચલિત ન થયો, આખરે દેવ તેના પર પ્રસન્ન થ, અને વહાણને સહિસલામત જળની સપાટી પર મૂકી, અસલ સ્વપે અહિંસક સામે આવી, હાથ જોડીને ઉભો રહ્યો અને પિતાના અપરાધની ક્ષમા માગી, વંદન કરી ચાલ્યો ગયો. દેવના ગયા પછી અહંકે અનશન પાળ્યું. પછી ફરતા ફરતે તે મિથિલાનગરીમાં આવ્યું. ત્યાં તેણે રાજકુમારી મહિલકુંવરીને દિવ્ય યુગલ કુંડળની ભેટ આપી, ત્યાં વેપાર કરી તે પુષ્કળ દ્રવ્ય કમાયા. ત્યાંથી તે સ્વવતનમાં આવ્યો અને બાકીના બધે વખત ધર્મ ધ્યાનમાં ગુજારી દેવલોકમાં ગયો.
૩૦ અર્જુન માળી મગધ દેશની રાજગૃહી નગરીની બહાર એક બગીચો હતે. તેનો માલીક અજુન નામને મળી હતી. તેને બધુમતી નામે સ્ત્રી હતી. તે સુસ્વરૂપા હતી, બાગમાં એક યક્ષનું દેવાલય હતું. બંને જણા બાગમાંથી ફૂલ વીણું, તે દેવાલયમાંના મુગળપાણું નામક યક્ષની પ્રતિમાની પુષ્પથી પૂજા કરતાં, અને શહેરમાં ફૂલ વેચી પિતાનું ગુજરાન ચલાવતાં. એજ નગરીમાં અર્જુન માળીના છ મિત્ર હતા, જેઓ ઘણું દુષ્ટ અને ખરાબ વર્તનવાળા હતા. કેઈ તહેવારના દિવસે તે છએ જણા ફરતા ફરતા અર્જુન માળીના બગીચામાં આવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com