________________
૧૪૫
રાજા સમક્ષ વર્ણન કર્યું, આથી મેાહ પામી જિતશત્રુ રાજાએ મહીકુવરીનું માગું કરવા કુભ રાજા પાસે પેાતાના દૂત મેાકલ્યા. કુલરાજાએ પાતાની પુત્રી તેને પરણાવવાની ના કહી, એટલે જિતશત્રુએ અદીનશત્રુ, રૂપી, ચદ્રછાયા, પ્રતિબુદ્ધિ, તથા શંખ વગેરે રાજા સાથે સંકેત કરીને મિથિલા પર ચડાઈ કરી. ત્યાં મઠ્ઠીકુંવરીની યુક્તિ તથા ખેાધથી જિતશત્રુ વૈરાગ્ય પામ્યા અને તેણે બીજા રાજાઓની સાથે દીક્ષા લીધી.
૧૧૦ જિનદાસ.
તે સૌગંધી નામક નગરીના અપ્રતિહતૂ નામના રાજાના મહાચદ્રકુમારના પુત્ર હતા. તેમની માતાનું નામ અદત્તા. એકવાર ભગવાન મહાવીર તે નગરમાં પધાર્યાં. જિનદાસ દેશના સાંભળવા ગયા. અને વૈરાગ્ય પામી તેમણે શ્રાવકધમ અંગીકાર કર્યાં. પૂર્વાંભવમાં મિજમિકા નામક નગરીમાં મેધરથ રાજાના ભવમાં સૌધમ નામક અણુગારને તેમણે સુપાત્ર દાન આપ્યું હતું, તેથી તેઓ અત્યંત સુખસાહ્યબી પામ્યા હતા, પરન્તુ તેમાં ન લાભાતા પાછળથી જિનદાસે પ્રભુ મહાવીરદેવ પાસે ચારિત્ર અંગીકાર કર્યું, અને તેજ ભવમાં તે મેાક્ષ ગયા. ( સુખવિપાક ).
૧૧૧ જિનરક્ષ, જિનપાલ,
ણિક રાજાની ચંપાનગરીમાં માડિય નામનેા એક સાવાહ રહેતા હતા. તેને ભદ્રા નામની સ્ત્રી હતી. તેનાથી તેને બે પુત્રા થયા હતા. એકનું નામ જીનરક્ષ અને બીજાનું નામ જીનપાળ. તેઓ ઉમર લાયક થતાં વ્યાપારાર્થે અગ્યાર વખત લવણ સમુદ્રમાં જઈ આવ્યા હતા અને પુષ્કળ દ્રવ્ય લાવ્યા હતા. એક વખત તે બંનેએ બારમી વખત લવસમુદ્રમાં જવાના નિશ્ચય કર્યાં. માતાપિતાને પૂછ્યું. માતાપિતાએ કહ્યું કે તમારી આ ખબરની મુસાફરી દુઃખદાયક
૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com