________________
૨૨૦
છે, પણ તે દેવની રિદ્ધિ સિદ્ધિમાં મૂછ પામવાથી આ દુર્ગધ વાળા મનુષ્યમાં આવી શકતી નથી, માટે શરીર અને
જીવ જુદા છે એમ જરૂર માન. પ્રદેશી—એક્વાર મારે કેટવાળ એક ચેરને પકડી લાવ્યો. મેં તેને
લોઢાની કુંભમાં ઘાલ્ય, અને સજજડ ઢાંકણું વાસી દીધું. કેટલાક વખત પછી મેં જોયું તે ચોર મરી ગયો હતો અને તે કુંભીને કયાંઈ છિદ્ર ન હતું, તે કયે રસ્તેથી જીવ બહાર
નીકળી ગયો? કેશી–એક દાનશાળા હેય, તેને બારી બારણા હેય નહિ, તેમજ
ક્યાંઈ છિદ્ર હેય નહિ. તેમાં પેસીને એક માણસ ભેરી વગાડે
તે બહાર સંભળાય કે નહિ ? પ્રદેશી–હા, તેને અવાજ બહાર સંભળાય. કેશી તેવી રીતે જીવની ગતિ છે. પૃથ્વીશીલા પર્વતને ભેદીને
જેમ બહાર નીકળી જાય છે. તે જ પ્રમાણે શરીર અને
જીવ જુદાં છે. પ્રદેશી–એકવાર મારે કોટવાળ ચોરને પકડી લાવ્યો. મેં તેનું વજન
કર્યું. પછી મેં એને મારી નાખ્યો, અને વજન કર્યું તો પહેલા અને પછીના વજનમાં કંઈ જ ફેર ન પડે, તેથી
મને લાગે છે કે શરીર અને જીવ જુદાં નથી. કેશી—ચામડાની ખાલી મશક હોય, તેમાં પવન ભરવામાં આવે
તે વજનમાં કંઈ ફેર લાગે છે? જો ન લાગે તે ભાન કે
શરીર અને જીવ જુદાં છે. પ્રદેશી–એકવાર મેં એક ચેરને મારી તેના બે કકડા કર્યા. પણ
જીવ જોવામાં આવ્યો નહિ, પછી ત્રણ કકડા કર્યા, પછી ચાર એમ અનેક કકડા કર્યા, છતાં કયાંય મને છવ દેખાય
નહિ. તેથી હું માનું છું કે શરીર અને જીવ જુદાં નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com