________________
ચાલી આવી છે; પરંતુ આ બાબત વિદ્વાન અનુભવીઓ પ્રકાશ પાડે છે, કે મૃગ મુનિનું હશે, એવું ધારીને સંયતિ રાજા દિલગીર થ, એમ નહિ; પરતુ હરિણના ટેળા પાછળ ગર્દભાળી મુનિ ધ્યાનસ્થ બેઠા હતા, રાજાએ સામેથી બાણે ફેંકી મૃગને માર્યું. તે મૃગ લેવા જતાં રાજાએ મુનિને જોયા અને તે ગભરાયો કે અવશ્ય આ મહાત્માને મારું બાણ વાગ્યું હશે! એવા સંભ્રમથી રાજા ગભરાઈને મુનિ પાસે જાય છે.
વાર્તા નં ૧૧૬બલિચંચાના ઈદનું આસન ચલિત થયું નથી, પણ ત્યાં ઈદનો અભાવ છે, તેથી ત્યાંના દેવ દેવીઓએ ત્યાં આવવાને સંકલ્પ કરવાનું કામલી તાપસને કહ્યું. (પૃ. ૧૫૫) દેવદેવીઓ ઈશાન દ્ધ પાસે આવ્યા નથી, પણ ત્યાં રહી ક્ષમા માગી, એટલે તેમને છોડી મૂક્યા.
વાર્તા નં. ૧૪૭–નંદીષેણને ભેગાવલી કર્મ બાકી છે, માટે દિક્ષા લેવાની દેવે ના કહી એ વાર્તા ગ્રંથકથાની છે. ભ. મહાવીરે તેને ધીરજ ધરવાનું કહ્યું તે બરાબર નથી.
વાર્તા નં. ૧૮૯–રાજેમતી દીક્ષિત થઈને જ્યાં આગળ ચાલ્યા જાય છે, ત્યાં વર્ષદ થવાથી પર્વતની ગુફામાં જાય છે, એમ સમજવું.
વાર્તા નં. ૧૯૪–તમારા વાસણમાં એ પાક છેડો ચે ટેલ રહ્યો છે તે વહેરાવે, એ અર્થ પરંપરા બરાબર નથી; પણ એ પાક અન્યને અર્થે કરેલ છે, તે લે છે. ત્યારે રેવતી તે પાક પુષ્કળ હતિ તેટલો વહેરાવી નાખે છે.
વાર્તા ન. ૨૧૫–પ્રભુ મહાવીર સકડાલને ત્યાં સમજાવવા ગયા નથી; પણ ત્યાં ધર્મોપદેશ વખતે સમજાવવા પ્રયત્ન કરે છે.
વાર્તા નં. રર૧–શૂળભદ્રની વાત છે કે મહાવીર નિર્વાણ પછીની છે અને કથાગૂંથે પરંપરાથી ચાલી આવે છે; પણ વેશ્યાને ત્યાં ચાતુર્માસ રહેવું એવી પ્રભુ આજ્ઞા સંભવતી નથી, એવો વિદ્વાનેને મત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com