________________
૩૭૫
૧૯૧ રાવણ
મુનિસુવ્રત સ્વામીના સમયમાં દક્ષિણ ભરતની લંકા નામની નગરીને તે પ્રતિવાસુદેવ રાજા હતા. તે ત્રણ ખંડના અધિપતિ હતા; એટલે અધ ભરત તેના તાબામાં હતા. તેને કુંભકર્ણ અને વિભિષણ નામના એ ભાઈ ઓ હતા, તેમજ ઈંદ્રજિત આદિ અનેક પુત્રો અને મંદોદરી આદિ અનેક રાણીઓ હતી. રાવણ મહા સમૃદ્ધિશાળી હોવા છતાં, તેને એક એવા નિયમ હતા કે જે સ્ત્રી પાતાને ન ઈચ્છે, તેને પરણવું નહિ. આમ છતાં તે પેાતાની બહેનના ભભેરવાથી એક દિવસ ઉશ્કેરાયા, અને શ્રી રામચંદ્રજીની સુશીલ પત્ની સીતાદેવીને ઉપાડી લાવ્યા. આખરે યુદ્ધ થયું, તેણે પેાતાનું ચક્ર લક્ષ્મણ પર છેડયું, પરન્તુ વાસુદેવ લક્ષ્મણને તે કઈ અસર ન કરી શકયું. વ્રુક્ષ્મણે તેજ ચક્ર પેાતાને હાથ કરી, તેજ ચક્ર વડે રાવણનું મૃત્યુ નીપજાવ્યું. રાવણુ મૃત્યુ પામીને નરકમાં ગયા.
૧૯૨ રૂકિમણી
તે દ્વારિકાના રાજા શ્રી કૃષ્ણની રાણી અને વિદર્ભ દેશના ભીમક રાજાની પુત્રી હતી. તેણીનું રૂપ અથાગ હતું. એકવાર નાર તેણીના રૂપના વખાણુ શ્રી કૃષ્ણ પાસે કર્યાં, આથી કૃષ્ણને તેણીની સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ. આ વખતે વિદĆમાં ભીમકના પુત્ર કિમ રાજગાદી પર હતા, તેનો પાસે કૃષ્ણે દૂત માકલ્યા રૂકિમ
*૨૪ તીર્થંકરા, ૧૨ ચક્રવતી એ, ૯ વાસુદેવેા, ૯ પ્રતિવાસુદેવા અને - ખળદેવા એ ૬૩ શલાકા (શ્લાધ્ય) પુરુષા કહેવાય છે. ચક્રવર્તીની ગતિ મેક્ષ, દેવલેાક અને નર્કની હોય છે. વાસુદેવા અને પ્રતિવાસુદેવે નના અધિકારી હાય છે અને બળદવા દેવલાક અને મેક્ષના અધિકારી હેાય છે. નરકે જનારા ચક્રવતી તથા વાસુદેવે થાડાક ભવા કરી છેવટે મેાક્ષના જ અધિકારી બને છે એવા જૈનાગમના સિદ્ધાન્ત છે.—સં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com