________________
sex
આવ્યા પછી પ્રધાનેા વગેરેના સમજાવવાથી તે શાંત થયા, તેસાથેજ તેમને જગતના વિનાશીપણાની ખાત્રી થઈ અને દીક્ષા લેવાના વિચાર થયા. એવામાં અજિતનાથ પ્રભુ કરતા કરતા ત્યાં આવી ચડયા; સગરે તેમની પાસે દીક્ષા અંગીકાર કરી. ત્યારબાદ ખૂબ તપશ્ચર્યા કરીને, ભાવનાના મહાશિખરે ચડતાં, સગર ચક્રવર્તી કૈવલ્યજ્ઞાન પામ્યા. અને એકંદર ૭૨ લાખ પૂર્વનુ આયુષ્ય ભાગવી, તે મેાક્ષમાં ગયા.
૨૧૮ સગડકુમાર
સાહ જણી નામની નગરીમાં મહંદ નામને રાજા રાજ્ય કરતા હતા. તે નગરીમાં એક સુદના નામની વૈશ્યા રહેતી હતી. સુભદ્ર નામના એક મોટા શાહુકાર પણ રહેતા હતા. આ શાહુકારને પોતાની ભદ્રા નામની સ્ત્રીથી એક પુત્ર થયા હતા. તેનું નામ ‘સગડકુમાર’. એક સમયે પ્રભુમહાવીર તે નગરીમાં પધાર્યાં. ગાચરી અર્થે શ્રી ગૈાતમ સ્વામી નીકળ્યા. તેમણે નીચે પ્રમાણે રાજમા પર એક દસ્ય જોયું.
ઘણા હાથી ઘેાડા અને માણસાની વચમાં એક સ્ત્રી અને એક પુરૂષને બાંધી રાખ્યા હતા. પુરૂષને સ્ત્રીની પાછળ બધેલે અને તેના નાક કાન કાપી નાખ્યા હતા. તેએ ખેલતા કે અમે અમારા પાપકર્માંથી મરી જઇએ છીએ,' શ્રી ગૈાતમ ત્યાંથી નીકળી પ્રભુ પાસે આવ્યા અને જોયેલ દૃશ્યની વાત
પૂર્વે કાણુ હતા ? આવું ળ ભાગવે છે!
કરીને પૂછ્યું:હે ભગવંત. તે અને શાં પાપ કર્યાં હતા ? કે જેથી તેઓ પ્રભુએ તે પુરૂષને પૂર્વભવ વર્ણવતાં કહ્યું:–છગલપુર નામનું નગર હતું. ત્યાં સિંહગિરી નામે રાજા હતા. તે નગરમાં છંત્રિક નામના એક કસાઈ રહેતા હતા. તે ધનવાન હતા, પાપી હતા અને દુરાચારી હતા. તેણે પેાતાના વાડામાં બકરા, બકરી, ગાય, બળદ, ભેંસ, પાડા, હરણ, રાઝ, માર, મારલી વગેરે લાખા જાનવરેા મારવા માટે એકઠાં કર્યાં હતા. બીજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com