________________
ફરપ
તે ચિલતને ઠપકો આપી ઘરમાંથી કાઢી મૂક્યો. ચિલાત નોકર ગામમાં જ્યાં ત્યાં રખડવા લાગે અને તે ચેરી, માંસ, દારૂ, જુગાર, પરસ્ત્રીગમન ઈત્યાદિને વ્યસની બની ગયા અને સ્વચ્છ વર્તવા લાગ્યો. તે નગરીથી થોડેક દૂર એક ગેરેને રહેવાની ગુફા હતી. તેમાં વિજયસેન નામને ચૌર્યકળામાં કુશળ એવો ચોર રહેતા હતું. તેની સાથે બીજા પાંચસો ચોરો હતા. આ ચિલાત કર ત્યાં ગયે અને તે શેરને મળ્યો. તેની સાથે રહીને તે પણ ચેરી કરતાં શીખ્યો અને ચૌર્યકળામાં પ્રવીણ થયે.
કાળાન્તરે તે વિજયસેન શેર મરણ પામ્યા. તેથી પાંચસે ચોરેએ મળીને આ ચિલાત ચોરને પિતાને અધિપતિ બનાવ્યું. એક વખત તે ચિલાત ચાર પોતાના પાંચસે ચેર સાથીઓને લઈને રાજગૃહી નગરીમાં ધન્નાસાર્થવાહને ઘેર ચોરી કરવા આવ્યો. ધન્ના સાર્થવાહ પિતાના પાંચ પુત્રને લઈ ભયભીત થઈને એકદમ ઘરમાંથી દૂર જ રહ્યો. ચિલાતે ધજાના ઘરમાંથી પુષ્કળ દ્રવ્ય લીધું એટલું જ નહી પણ સુષમાદારિકા નામની તેની કન્યાને લઈ તે ત્યાંથી પલાયન કરી ગયો.
ચેરના ગયા બાદ ધન્નાસાર્થવાહ ઘેર આવ્યા અને કોટવાળ પાસે ગયે. તેણે કેટવાળને ચોરીની તથા પુત્રી હરણની વાત કરીને, પિતાની સાથે તપાસ કરવા આવવાનું કહ્યું. કોટવાળ હથીયાર તથા માણસે લઇને ધન્નાસાર્થવાહ સાથે પેલી ગુફામાં ગયો. ત્યાં ચોરે સાથે યુદ્ધ થયું. પરિણામે બધા ચોરે નાસી ગયા. ચિલાત પણ ગભરાય તેથી તે સુષમાદારિકા નામની કન્યાને સાથે લઈ બીજે રસ્તેથી જગલ ભણી પસાર થઈ ગયો. આ દશ્ય ધન્ના તથા તેના પુત્રોના જોવામાં આવ્યું, તેથી તેઓ તેની પાછળ પડ્યા. દૂર અટવીમાં ગયા પછી ચિલત થા. કન્યા સાથે આગળ જલદીથી નાસી શકાશે નહિ, એમ ધારી તેણે પેલી કન્યાનું તલવાર વતી મસ્તક ઉડાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com