________________
૯૬
તેમણે શાસનની ભક્તિથીતીર્થંકર નામ કમ ઉપાર્જન કર્યું હતું, તેથી તેઓ આવતી ચેવિસીમાં પદ્મનાભ નામના પહેલા તીર્થંકર થશે.
૨૧૩ શખરાજી
તે કાશીદેશની વારાણસી નગરીના રાજા હતા. પૂર્વભવમાં મહાબલના પુરણ નામના તે મિત્ર હતા; અને સંયમ પાળી જયંત વિમાનમાં ગયા હતા. ત્યાંથી ચવી અહિં ઉત્પન્ન થયા હતા. એકવાર અન્નક નામના વેપારીએ મિથિલાના કુ ંભરાજાને મહી વરી માટે બે દિવ્ય કુડલા ભેટ આપ્યા હતા, તેમાંના એક કુંડલની સાંધ તૂટી જવાથી કુંભરાજાએ તે સાંધી આપવા માટે મિથિલાના સાનીઓને ખેાલાવ્યા, પણ તેમાંના કોઈ આ સાંધ સાંધી શકયા નહિ, આથી રાજાએ ગુસ્સે થઇને સેાનીઓને દેશનિકાલ કર્યાં. તે ક્રૂરતા કરતા વારાણસી નગરીમાં આવ્યા અને ત્યાં રહેવા માટે રાજાની આજ્ઞા માગી. રાજાએ કારણ પૂછતાં તેમણે સર્વ હકીકત કહીને મીકુંવરીના રૂપનું વર્ણન કર્યું. આથી તે કુંવરીને પરણવા માટે શ ંખ રાજાએ દૂત માકલી કુંભરાજાને કહેણુ માકલ્યું. રાજાએ ન માન્યું, એટલે શંખે, જિતશત્રુ વગેરે રાજા સાથે સંધી કરીને મિથિલાને ઘેરેા ઘાલ્યા. આખરે મહીકુવરીની યુક્તિથી તેઓ ખેાધ પામ્યા અને દીક્ષા લઈ, સખ્ત તપશ્ચર્યા કરી મેાક્ષમાં ગયા.
૨૧૪ શખ અને ાખલી
શ્રાવસ્તિ નગરીમાં શખ અને પેાખલી નામના એ ધનાઢય શ્રાવકો વસતા હતા. તેઓ જીવ અજીવ આદિ નવતત્ત્વના જાણુ તથા ધર્મિષ્ઠ અને ક્ષમાની મૂર્તિસમા હતા; તે બન્ને ભ. મહાવીરના
અનન્ય ઉપાસક હતા.
એકવાર પ્રભુ મહાવીર તે શ્રાવસ્તિમાં પધાર્યાં. પરિષદ્ વન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com