________________
૨૫૦
શ્રમણપણું અ'ગીકાર કર્યાં પછી, મેક્ષ પ્રાપ્તિ થતા સુધીના ૪૨ ચાતુર્માંસ ભ. મહાવીરે નીચેનાં સ્થળેામાં કર્યા હતા. ૧ અસ્થિગ્રામે, ૩ પૃચ’પામાં, ૧૨ વૈશાલી વાણીય ગ્રામમાં, ૧૪ નાલંદા–રાજગૃહમાં, મિથિલામાં, ૨ દ્રિકા નગરીમાં, ૧ આલભિકા નગરીમાં ૧ અન્ય અનિશ્ચિત સ્થાને, 1 શ્રાવસ્તિમાં ૧ અપાપા નગરીમાં.
છેલ્લું ચાતુર્માંસ ભગવાને અપાપા નગરીમાં હસ્તિપાળ રાજાની શુકશાળામાં કર્યું. તે વખતે પ્રભુએ પોતાના નિર્વાણુ સમય નજીકમાં આવ્યા જાણી સાળ પ્રહર સુધી અસ્ખલિત દેશના આપી, જે સાંભળવા અઢાર દેશના રાજા હાજર હતા. આ દેશના પરથી ગણધર દેવાએ દ્વાદશાંગી સૂત્રેાની રચના કરી હતી.
૧૭૮ મહાશતક.
રાજગૃહ નગરીમાં મહાશતક નામે ગાથાપતિ હતા. તે મહા ઋદ્ધિવંત હતા, તેમને રેવતી પ્રમુખ તેર સ્ત્રઓ હતી. એકદા પ્રભુ મહાવીર પધારવાથી મહાશતક વંદન કરવા ગયા. પ્રભુના સદ્મધથી તે વૈરાગ્ય પામ્યા અને પ્રભુ પાસે ખારવ્રત અંગીકાર કરી ધ ધ્યાન કરવા લાગ્યા. દિવસ અને રાત્રિના ઘણા ભાગ મહાશતક ધર્મ ધ્યાનમાં વીતાવતા હાવાથી રેવતીને આ ગમતું નહિ, તેમજ અધુરામાં પુરૂ' તેને શાકયાનું પણ પૂરેપૂરું સાલ હતું. તેથી તે મહાશતક સાથે સંપૂર્ણ સુખ ભોગવી શકતી ન હતી. બીજી સ્ત્રીઓ પ્રત્યે દિનપ્રતિદિન રેવતીની અદેખાઈ વધતી હતી, તેથી તેણે આ બારે સ્ત્રીઓને મારી નાખવાના, અને તે દરેકની એકેક ક્રોડ સાનામ્હારા અને ગાકુલ પેાતાને સ્વાધીન કરી લેવાના સંકલ્પ કર્યાં. ચેાગ્ય વખતે બરાબર તક સાધીને આ રૈવતીએ તેની ખારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com