________________
૨૯
પ્રમાણે તે નારકીમાં હશે. તે મને આવીને તે એમ કેમ નથી કહેતા કે તું અધમ કરીશ નહિ. નહિતા નારીમાં જઈશ. જો તે આવીને મને કહે, તો હું જીવ શરીર જુદા માનું.
કેશી—હે રાજન, તારી સૂરિકાન્તા નામની રાણી કાઈ ખીજા પુરુષ સાથે કામભેાગ સેવે તા તું શું કરે?
પ્રદેશી—હું તે પુરૂષના હાથ પગ કાપી તેને શૂળી પર ચઢાવી દઉં. કેશી—જો તે પુરૂષ તને કહે કે મને થાડાક વખત જીવતા રાખા,
હું મારા સગા સબંધીઓને કહી આવું કે વ્યભિચાર કાઈ કરશા નહિ, નહિતા મારા જેવી દુર્દશા થશે. તા હે રાજન, તું તેને થોડાક વખત માટે પણ છૂટા કરે ખરા ?
પ્રદેશી—જરા પણ નહિ.
કેશી—તારા દાદા અહિં આવવાની ઇચ્છા કરે છે, પણ પરમાધામી લેાકેા તેને ખૂબ માર મારે છે, એક ક્ષણ પણ તેને છૂટા કરતા નથી, તો તે અહિ કેવી રીતે આવે ?
પ્રદેશી—ભગવાન! તમે કહા છે કે નરકમાંથી આવી શકે નહિ, તે મારી દાદી ઘણીજ ધર્મિષ્ટ હતી. તે દેવસ્રાકમાંથી આવીને મને ધમ કરવાનું કેમ કહેતી નથી ?
કેશી—હે રાજન ! તમે સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્ર પહેરી, દેવમંદિરમાં જતા હા, તે વખતે કાઈ માણસ પાયખાનામાં ઉભા રહીને તમને ત્યાં ખેલાવી બેસવાનું કહે તેા જાવ ખરા ? પ્રદેશી—નહિ, સાહેબ. તે તેા અશ્ચ સ્થાનક છે તેથી હું ત્યાં જાઉં જ નહિ.
કેશી—તેવી રીતે તારી દાદી મનુષ્યલેાકમાં આવવાની ઈચ્છા કરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com