________________
૨૭
ઉપાશ્રયમાં વંદા, સેવા ભક્તિ કરે, (૩) ગાચરી વખતે સામુનિની સેવા કરે, ભાત પાણી વહેારાવે. (૪) જ્યાં જ્યાં સાધુ મુનિને દેખે ત્યાં ત્યાં પ્રેમપૂર્વક વંદન કરે. હું ચિત્ત. હમારા પ્રદેશી રાજા આરામમાં પડયા રહે છે. સાધુ મુનિના સત્કાર કરતા નથી, તે। હું તેમને કઈ રીતે ધમ ખાધ આપું? ત્યારે ચિત્ત સારથીએ કહ્યું. પ્રભુ, મારે તેમની સાથે ઘેાડા જોવાને માટે કરવા નીકળવું છે, તેા તે રીતે હું તેમને આપની પાસે લાવીશ. આપ ધર્મખાધ આપજો. એટલું કહી ચિત્ત વંદન કરીને સ્વસ્થાનકે ગયા.
પ્રભાત થયું. ચિત્ત સારથીએ પ્રદેશી રાજાને કહ્યું કે કખાજ દેશથી જે ચાર ધાડા આવ્યા છે, તે ધાડાએ ચાલવામાં કેવા છે તે જોવા સારૂ પધારા. આપણે બંને જઈ એ. પ્રદેશી રાજા તે સાંભળી તૈયાર થયા. રાજા અને ચિત્ત એક રથમાં બેસી તે ઘેાડા તે રથને જોડી કરવા માટે ચાલી નીકળ્યા. ધાડાઓ પાણીદાર હતા તેથી લગામ મુકતાની સાથે પૂરપાટ દોડવા લાગ્યા અને ઘેાડાક વખતમાં તો હજારા ગાઉ નીકળી ગયા. રાજાને ભૂખ, તરસ અને થાક લાગવાથી રથને પાછા ફેરવવા ચિત્તને કહ્યું. ચિત્તસારથીએ રથને પાછા ફેરવ્યા, અને જ્યાં મૃગવન નામનું ઉદ્યાન હતું. અને જેમાં શ્રી કેશી સ્વામી ઉતરેલા, ત્યાં રથને લાવ્યા. ધાડાઓ ત્યાં છૂટા કર્યાં અને બંને જણા એક વૃક્ષની નીચે વિસામેા લેવા ખેડા. અહિંયા કેશી સ્વામી બુલંદ અવાજથી લેાકાને ધર્મોપદેશ આપી રહ્યા હતા. અવાજ સાંભળી પરદેશી રાજા મનમાં વિચારવા લાગ્યા કે આ જડ જેવા લાગે છે. તેમજ તેને સાંભળનારા લોકો પણ જડ છે, કે જેઓ માત્ર જડની જ ઉપાસના કરે છે. વળી આ ભાષણ કરનારા માણસે મારા ભાગની કેટલી બધી જમીન રાકી છે. પણ આ માસ દેખાવમાં ધણાજ કાંતિવાળા જણાય છે, એમ ધારી તે માણસને ઓળખવા માટે રાજાએ ચિત્ત પ્રધાનને પૂછ્યું. ચિત્તે કહ્યું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com