________________
૧૧
થયા. તીર્થંકરની માતાની જેમ દેવાન'દાએ ૧૪ સ્વમ દીઠાં. ભિક્ષુક કુળમાં સર્વાંન તીર્થંકરા કદી જન્મે નહિ, પણ આ વખતે એક અચ્છેરૂં (આશ્રમ) થયું જાણી, હરિગમેષી દેવે ૮૨મી રાત્રીએ મહાવીરના આ ગર્ભનું સાહરણ કર્યું અને ક્ષત્રિયકુંડમાં ત્રિશલાદેવીની કુક્ષિમાં તે ગર્ભ મૂકયા. તે વખતે ત્રિશલાની કુક્ષિમાં પુત્રીના જે ગર્ભ હતા, તે દેવે દેવાનંદાની કુક્ષિમાં મૂકયા, આ વખતે દેવાનંદાએ પ્રથમ આવેલાં સ્વપ્ન નાશ પામતાં હોય તેવાં સ્વપ્ન જોયાં, તેથી તેણે શાક કર્યાં. ભ. મહાવીર કૈવલ્યજ્ઞાન થયા પછી એક પ્રસંગે માહણુકુંડ (બ્રાહ્મણકુંડ)માં પધાર્યા. ત્યાં દેવાના પોતાના સ્વામી સાથે પ્રભુના દર્શને ગઈ. ભગવાનને દેખી દેવાનંદાના સ્તનવિભાગમાંથી પુત્રપ્રેમની જેમ દૂધની ધારાઓ છૂટી. તેણીના અંગા પ્રડુલ્લિત થયાં. આ દેખાવ શ્રી ગૌતમે જોયા તેથી તેમણે ભગવાનને તેનું કારણ પૂછ્યું. ભગવાને કહ્યું કે તે આ ભવની મારી માતા છે, એમ આ કહી સ` હકીકત કહી. આથી દેવાનંદાને ણેાહ થયા. તેણે દીક્ષા લીધી અને તેજ ભવમાં દેવાન દાકના ક્ષય કરી મેાક્ષ પામી.
૧૩૦ દ્રોપદી.
ચ'પા નામની નગરી હતી. તેમાં ત્રણ બ્રાહ્મણેા રહેતા હતા. નામ. ૧ સેામ ૨ સેામદત્ત ૩ સામભૂત. તેઓ ઘણાજ ધનાઢવ હતા. તેઓને ત્રણ સ્ત્રીઓ હતી. તેમનાં નામ અનુક્રમે. ૧ નાગશ્રી, ર ભૂતશ્રી, ૩ યક્ષશ્રી. એકદા તે બધાએ વિચાર કર્યો કે આપણી પાસે પુષ્કળ દ્રવ્ય છે. માટે વારાફરતી દરેક ધેર બધાંએ જમવું. તે પ્રમાણે એક પછી એક વારા ફરતી દરેકને ધેર બધા સાથે જમતા. એક વખત નાગશ્રી બ્રાહ્મણીને ત્યાં બધાયને જમવાના વારા આવ્યા. નાગશ્રીએ ભાતભાતની સ્વાદિષ્ટ રસાઈ બનાવી, વળી ખૂબ સંભાર નાખીને તુંબડીનું શાક બનાવ્યું, સ્વાદ માટે ચાખી જોતાં તે શાક કડવું ઝેર જેવું લાગ્યું. તેથી વિચાર કર્યું કે આવું શાક હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com