________________
૧૪
અધ્યાપક હતા. તેમને “મેક્ષ છે કે નહિ' એ બાબતને સંજય હતો. તે ભગવાન મહાવીરે નિવાર્યો. એટલે તેમણે ૧૬ વર્ષની નહાની વયે દીક્ષા લીધી. તેઓ પ્રભુ મહાવીરના ૧૧ મા ગણધર પદે આવ્યા. ૮ વર્ષ છમસ્થાવસ્થામાં રહ્યા. તે પછી ૨૫મા વર્ષે તેમને કૈવલ્યજ્ઞાન થયું. ૧૬ વર્ષ કૈવલ્ય પ્રવજ્યમાં વિચર્યા, એકંદર ૪૦ વર્ષનું આયુષ્ય ભોગવી તેઓ મોક્ષમાં ગયા.
૧૫૬ પ્રદેશી રાજા તાંબિકા નામની નગરી હતી. ત્યાં પરદેશી નામે રાજા રાજ્ય કરતો હતો. તે રાજા ધણેજ અધમ હતો, લાંચ રૂશ્વત લેતે, તેમજ યત પાસેથી જુલ્મ કરી ખૂબ કર ઉઘરાવો. તેને પરલોકને લેશ માત્ર ડર ન હતો, તે કેવળ નાસ્તિક હતું. પરલોકને માનતા નહી. શુભાશુભ કર્મના ફળને પણ ભાન નહિ. જીવ હિંસાએ કરીને, માંસ દારૂ ખાઈને, મેજશેખમાં આ પ્રદેશ રાજા પોતાનું જીવન વિતાવતે હતો. તેને સરિકાના નામની રાણી હતી અને સૂર્યકાન્ત નામનો પુત્ર હતા, અને ચિત્ત સારથી નામે એક બુદ્ધિશાળી મંત્રી હતા. આ રાજાને કુણાલ દેશના શ્રાવસ્તિ નગરીના જીતશત્રુ રાજા સાથે સારો સંબંધ હતા. એકવાર પરદેશી રાજાએ ચિત્ત સારથી સાથે મહા મૂલ્યવાન નજરાણું છતશત્રુ રાજાને ભેટ આપવા સારું મોકલાવ્યું. ચિત્તસારથી પ્રધાન કેટલાક માણસો લઈને અશ્વરથમાં બેસીને શ્રાવસ્તિ નગરીમાં ગયો. રાજા પાસે જઈને તેણે નજરાણું ભેટ મૂક્યું. છતશત્રુ રાજા ઘણેજ સંવ પામે. અને ચિત્ત પ્રધાનને સત્કાર સન્માન કરીને તેને ડોક વખત રહેવા માટે એક સુંદર મહેલ આવે, જેમાં ચિત્ત સારથી આનંદપૂર્વક રહેવા લાગે.
એકવાર પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય ચાર જ્ઞાન અને ચૌદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com