________________
૨૦૨
સૂતિ બન્યા. તે યુવરાજ છતાં જલ્દી રાજ્ય મેળવવા ખાતર પોતાના પિતાનું મૃત્યુ ઈચ્છી, મારી નાખવાની યુક્તિ ખાળવા લાગ્યા. તેણે મિત્ર નામના એક હજામને ખાલાવ્યા. જે રાજ્યના વિશ્વાસુ હજામ હતા અને અંતઃપુરમાં પણ જતા. નદીવને પેાતાના વિચાર તેને જણાવ્યા અને હજામત કરતાં કરતાં પોતાના પિતાના ગળામાં અસ્રો ખાસી દેવા હજામને કહ્યું, સાથે સાથે અધુરૂં રાજ્ય આપવાની લાલચ બતાવી. હજામે તે કબુલ કર્યું; પરંતુ પાછળથી તેને વિચાર થયા કે જો રાજા આ વાત જાણે તા મારા રાઈ રાઈ જેવડા ટુકડા કરે; તેથી તે ખીન્યા અને રાજા પાસે જઈ તેણે નંદીવર્ધનની દુષ્ટતાની વાત જાહેર કરી. આથી રાજા ઘણા ગુસ્સે થયેા અને નંદીવનને પકડી મંગાવ્યેા. તેના હાથ પગ બાંધ્યા અને તેને લાખંડના ધગધગતા સિંહાસન પર બેસાડયેા. તેના પર ધગધગતું સીસું, તાંબુ રેડાવ્યું અને ખૂબ ઉકળેલાં તેલથી તેને અભિષેક કરાવ્યા. લાખડના ધગધગતા હાર તેના કંઠમાં પહેરાવ્યા. લાખ’ડના ગરમ મુગટ પણ પહેરાવ્યા, નદીવન ખૂબ પાકાર કરવા લાગ્યા, પણ કના કાયદાની સામે કાઈ થઈ શકતું નથી. પિરણામે કાળને અવસરે તે કાળ કરીને પહેલી . નરકમાં ગયા. ત્યાંથી અનંત
સંસારમાં ભટકી આખરે મુક્તદશાને પામશે.
સાર:-રાજયલાલ એ ખુરી વસ્તુ છે. (૨) ગુન્હેગારને અલ્પ ગુન્હાના બદલામાં ભયંકર શિક્ષા કરવી એ પણ એક મહાન ગુન્હો છે.
૧૪૬ નદીષેણ મુનિ.
મગધ દેશમાં નદી નામે ગામ હતું. ત્યાં એક ગરીબ બ્રાહ્મણ હતા, તેને સામિલા નામની સ્ત્રી હતી. તેમને નદીષેણ નામે પુત્ર થયા. પૂના પાપકર્મના ઉદયે નદીષેનું શરીર કદરૂપું હતું. પેટ મારું, નાક વાંકું, કાન તૂટેલા, આંખ ત્રાંસી, માથાના વાળ પીળા, શરીર રીંગણું, આવી ખેડાળ સ્થિતિ જોઈ સૌ કોઇને નદીષેણ પ્રતિ સૂગ ચડતી. કાળાન્તરે માબાપ મરી જતાં નદીષેણ એકલો થઈ પડયા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com