________________
નામની સ્ત્રીને સેં. તે ત્યાં મે થવા લાગ્યો. અહિં થોડીવારે રુકિમણીએ કૃષ્ણ પાસે પુત્રને પાછો ભાગે, ત્યારે કૃષ્ણ કહ્યું કે હમે હમણું જ હેને લઈ ગયા છે ને? રુકિમણીએ કહ્યું નાથ, મને છેતરે છે શાને ? આ સાંભળી કૃષ્ણ ચમક્યા. તેમણે વિચાર્યું કે જરૂર કોઈએ દગે કર્યો છે, એમ ધારી પ્રદ્યુમ્નની સઘળે ઠેકાણે તપાસ કરાવી, પણ ક્યાંય પતો ન લાગે. આખરે થોડાક વખત પછી નારદઋષિ ત્યાં આવ્યા. તેમને પૂછતાં નારદે કહ્યું –રાજન, ગભરાઓ નહિ. પ્રદ્યુમ્ન જીવે છે અને ૧૬ વરસે તે તમારે ઘેર આવશે. રુકિમણીએ નારદને પૂછયું. ઋષિદેવ, મને પુત્રને આટલો લાંબે વિગ થવાનું શું કારણ? નારદે કહ્યું –દેવી, તમે પૂર્વભવમાં મેરલીના ઈડાં રમાડવા માટે હાથમાં લીધાં હતાં, તે વખતે તમારો હાથ કંકુવાળે હેવાથી તે ઈંડાં લાલચોળ (ાતાં) બની ગયાં, જેથી મેરલીએ તે ઓળખાં નહિ, આખરે વરસાદ થવાથી તે ઈડાં દેવાયાં, જેથી મોરલીએ ઓળખ્યાં, ને સેવ્યાં. પણ તેટલામાં ૧૬ ઘડીને સમય પસાર થયે; તેના ફળ રૂપે તમને તમારા પુત્રને ૧૬ વર્ષને વિગ થશે, એવું સીમંધર સ્વામીએ મને કહ્યું હતું, એમ કહી નારદ ઋષિ ત્યાંથી વિદાય થયા.
પ્રદ્યુમ્ન અહિંયાં ૧૬ વર્ષને થયે, તે વખતે તેનું અથાગ રૂપ જોઈ, કનકમાળાની દૃષ્ટિમાં વિકાર ઉત્પન્ન થયે; અને તેણીએ પ્રદ્યુમ્ન પાસે પ્રેમસંભોગની માગણી કરી; પોતાની ઈચ્છા તૃપ્ત કરવા કનકમાળાએ તેને ગૌરી અને પ્રજ્ઞપ્તિએ નામની બે વિદ્યાઓ શીખવી. આ વિદ્યા મળવા છતાં પણ પ્રદ્યુમને અનાચારનું સેવન કર્યું નહિ અને તે બહાર જતો રહ્યો. કનમાળાએ સ્ત્રી ચરિત્ર કરી પ્રદ્યુમ્ન સાથે લડવા પિતાના પુત્રોને ઉશ્કેર્યો. બંને વચ્ચે યુદ્ધ થયું, તેમાં પ્રદ્યુમ્ન તેના પુત્રને હરાવી મારી નાખ્યા. તેવામાં સમય પૂરે થયે હેઈ નારદ ઋષિ ત્યાં આવી ચડ્યા. તેમણે પ્રશ્નને તેની માતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com