________________
૧૩૪
આ સાંભળી મૈતમ અણગારે કહ્યું, કે જે તમે કેવળી તે કહે, કે –લક શાશ્વત કે અશાશ્વત. જીવ શાશ્વત કે અશાશ્વત?
જમાલી જવાબ ન આપી શક્યા. પ્રભુએ કહ્યું કે મહારા છભસ્થ શિષ્યો પણ આને જવાબ આપી શકે છે. પણ જેવું તમે બોલે છે તેવું હું બોલતો નથી. એમ કહી પ્રભુએ લેક અને જીવનું સ્વરૂપ સમજાવ્યું. છતાં તેમણે માન્યું નહીં અને પ્રભુથી જુદા પડી, વિરૂદ્ધ પ્રરૂપણ કરતા વિચારવા લાગ્યા. ઘણા વર્ષ સાધુ પ્રવર્યા પાળીને, અભિનિવેશક મિથ્યાત્વના ઉદયથી તે મરીને છઠા તંતક દેવલોકમાં કિલ્વીથી દેવ થયા. સંસાર પક્ષે જમાલી પ્રભુમહાવીરના જમાઈ થતા હતા.
૧૦૦ જયઘોષ તેઓ વણારસી નગરીમાં બ્રાહ્મણ કુળમાં અવતર્યા હતા; પરંતુ જૈન ધર્મની ઉત્કૃષ્ટતા નિરખી તેમણે પંચમહાવ્રત રૂપ જન ધર્મની દીક્ષા અંગીકાર કરી હતી. ફરતા ફરતા તેઓ એજ વણરસી નગરીમાં પધાર્યા અને મનોરમ નામક ઉદ્યાનમાં ઉતર્યા. તેજ નગરીમાં વિજયઘોષ નામના ચાર વેદમાં પારંગત એવા એક બ્રાહ્મણે યજ્ઞ આરંભ્યો હતો, તે યજ્ઞના સ્થાને જયઘોષ મુનિ માસક્ષમણના પારણે ભિક્ષા લેવા માટે આવી ઉભા. મુનિને દેખી વિજયઘોષ બેલ્યો –હે ભિક્ષુ, આ તે વિપ્રનું ઘર છે. જે વિપ્ર વેદને જાણતો હેય, જે યજ્ઞનો અર્થી હેય, જ્યોતિષશાસ્ત્ર તથા વિપ્રશાસ્ત્રના છે
અંગને પારગામી હોય, તેમજ જે ધર્મશાસ્ત્રને જ્ઞાત હાય તથા પિતાના અને પરના આત્માને જે સંસાર સમુદ્રથી તારવા સમર્થ હોય, તેવા વિપ્રોને માટે જ આ અન્ન નીપજાવેલું છે; તારા જેવાને માટે આ રસોઈ બનાવી નથી, માટે આમાંથી તને કાંઈ મળશે નહિ, માટે બીજે સ્થળે ભિક્ષા માગવા જા. જયઘોષ મુનિ સમતાના સાગર હતા. તેઓ વિજયઘોષના આ અપમાનિત શબ્દથી લેશ પણ ક્રોધાયમાન ન થયા. તેમણે વિચાર્યું કે આ વિજયષની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com