________________
૧૩૨
સાતમે કૈવલ્યજ્ઞાન ઉત્પન્ન થયું. તેમને ૯૩ ગણધરો હતા, તેમાં સૌથી મોટા દત્ત હતા.
ચંદ્રપ્રભુના સંધ પરિવારમાં ર લાખ સાધુ, ૩૮૦ હજાર સાધ્વીઓ, રાા લાખ શ્રાવકે અને ૪૯૧ હજાર શ્રાવિકાઓ હતા. એક લાખ પૂર્વમાં ૨૪ પૂર્વાગ અને ત્રણ માસ ઓછા, સમય સુધી પ્રભુ કૈવલ્યજ્ઞાનપણે વિચર્યા અને પછી એક હજાર મુનિએ સાથે સમેતશિખર પર એક માસને સંથારો કરી ભાદરવા વદ ૭ મે પ્રભુ નિર્વાણ–મેક્ષ પામ્યા, તેમનું આયુષ્ય દશ લાખ પૂર્વનું હતું.
૯૮ ચંદ્રયશ માલવદેશની સુદર્શન પુરી નગરીના યુવરાજ યુગબાહુની પત્ની મયણરેહાને તે પુત્ર હતો. પોતાના પિતા યુગબાહુને તેમના મેટાભાઈ મણિરથે ઘાત કર્યો, અને નાસતાં નાસતાં છેવટે સર્પદંશથી મણિરથ પણ મૃત્યુ પામે, એટલે માલવ દેશના રાજ્યને અધિપતિ ચંmશ થયે. તેણે રાજ્ય સારી રીતે ચલાવ્યું. એકવાર હેના નાનાભાઈ મિરાજને હાથી તોફાનમાં આવી પિતાની સીમમાં આવી ચડ્યો. ચંદ્રશે તેને વશ કરી કબજે લીધો. નમિરાજે તે પાછા ભાગે, ચંશે આપો નહિ, આથી બંને ભાઈએ યુધ્ધ ચડ્યા. પિતે બંને ભાઈઓ છે એવું એક બીજા જાણતા ન હતા. આખરે મયણરેહા, જે સાધ્વી થઈ હતી, તેણે બંનેની ઓળખાણ કરાવી; પરિણામે યુદ્ધ બંધ રહ્યું અને માળવદેશનું રાજ્ય નમિરાજને સુપ્રત કરી ચંદ્રયશ રાજાએ દીક્ષા લીધી અને તે દેવલોકમાં ગયા..
૯૯ જમાલી.
ક્ષત્રિયકુંડ નગરમાં જમાલી નામને ક્ષત્રિય કુમાર હતો. તે રિદ્ધિ સિદ્ધિમાં સુવિખ્યાત હતા. એક વાર પ્રભુ મહાવીર વિહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com