________________
૧૩૬
સમાવનાર છે, તેમને જ હું બ્રાહ્મણ કહું છું. જે જીવદયા પાળે, સત્ય મેલે, વગર આપ્યું એક તણખલું સરખું પણ ન લ્યે, બ્રહ્મચય પાળે અને નિષ્પરિગ્રહી અને, તેને હું બ્રાહ્મણ કહું છું. સંસારના કામભાગને વિષે લુબ્ધ ન થાય તેમજ સંયમ અને તપને માટે માત્ર શરીર નીભાવવાના હેતુથી જ ખારાક લે છે, પણ ઇદ્રિચેાની વિકારનૃદ્ધિ અર્થે ખારાક લેતા નથી, તેને જ હું બ્રાહ્મણ કહું છું.
હું વિજયધેાષ, આ પશુઓની હિંસાથી યજ્ઞ કરનાર તેા ઉલટા દુર્ગતિમાં જનાર છે. વળી માથું મુંડાવવાથી સાધુ ન કહેવાય, ૐકાર ભણવાથી બ્રાહ્મણ ન કહેવાય, વનમાં વસે તેજ મુનિ, એમ ન કહેવાય અને ભગવાં પહેરે તેજ તાપસ ન કહેવાય. પરન્તુ જે શત્રુ તથા મિત્ર પર સમભાવ રાખે તે સાધુ, બ્રહ્મચર્ય પાળે તે બ્રાહ્મણ, નાન હાય તે મુનિ અને બાર પ્રકારના તપ કરે તે તાપસ કહેવાય. આવા અહિંસામય ધ સત્ત તીર્થંકર દેવાએ પ્રરૂપ્યા છે. આવી રીતે જયાષ મુનિએ ‘ બ્રાહ્મણ કાને કહેવાય ' એ સંબધીનું યથાર્થ રહસ્ય વિજયધેાષને સમજાવ્યું. વિજયાષે આથી પ્રસન્ન થઈ જયધેાષને આહાર પાણી લેવાનું આમંત્રણ આપ્યું, પરન્તુ જયધેાષે કહ્યું:“હે આ, મારે ભિક્ષાનું ખાસ પ્રયેાજન નથી, પરન્તુ આ ધાર સંસારસમુદ્રમાંથી શીઘ્ર તરવા માટે કટિબદ્ધ થા અને સયમ અંગીકાર કર. આ સાંભળી વિજયધેાષે જયધેાષ મુનિ પાસે જૈન ધર્મની દીક્ષા લીધી. ત્યારબાદ અને મુનિવરે। સખ્ત તપ, જપ, ક્રિયા કરી પૂર્વ કર્માંના ક્ષય કરી કૈવલ્યજ્ઞાન પામ્યા અને મેાક્ષમાં ગયા.
૧૦૧ જયન્તો.
એ કૌશામ્બી નગરીના રાજા શતાનિકની બહેન અને ઉદાયન રાજાની ફાઈ થતી હતી. ભગવાન મહાવીરદેવની તે પરમ શ્રમણાપાસિકા હતી. તેને જીવ અવાદિ નવ તત્ત્વના રહસ્યનું સારૂં જ્ઞાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com