________________
૨૯ શ્રીમતીના અપાર સૌદર્યમાં મુનિ લેભાયા અને પિતાને મુનિશ મૂકી તેની સાથે લગ્ન કર્યું. સુખગ ભોગવતાં શ્રીમતીથી તેમને એક પુત્ર થયું, એટલે પુનઃ ચારિત્ર લઈ ચાલી નીકળવાની શ્રીમતી પાસે રજા માગી. તેવામાં તે બાળપુત્ર આદ્રી પાસે આવ્યો. તેની કાલી બેલીમાં આર્ટ લુબ્ધ થયા અને બીજા બાર વર્ષ એ રીતે ગૃહસ્થાશ્રમમાં વિતાવ્યા.
ઉદયકાળ પૂરો થયે–ભેગાવલી કર્મ છૂટયું હતું. એટલે તેમણે પુનઃ દીક્ષા લીધી. રસ્તામાં પોતાના ૫૦૦ સામંતે મળ્યા તેમને ઉપદેશ આપી જૈનધર્મની દીક્ષા આપી. આગળ જતાં ગૌશાલક તથા તાપસો મળ્યા, તેમને વાદમાં જીતી લીધા. હસ્તી તાપસોએ વિરપ્રભુ પાસે દીક્ષા લીધી. આમુનિ રાજગૃહિમાં આવ્યા. ત્યાં અભયકુમાર તેમને વંદન કરવા ગયા. આર્દ મુનિએ અભયકુમારનો આભાર માન્યો. ત્યારબાદ આમુનિ મહાવીર પ્રભુ પાસે રહ્યા અને ઉત્કૃષ્ટ સંયમ તપનું આરાધન કરી મેક્ષમાં ગયા.
૩૩ આનંદ ગાથાપતિ. મગધ દેશના વાણિજ્યગ્રામ નામના નગરમાં આનંદ નામને ગાથાપતિ (ગૃહસ્થપતિ) રહેતા હતા. તે ઘણે ધનવાન હતા. તેની પાસે ચાર કેડ સેનામહોરે જમીનમાં દાટેલી હતી, ચાર કેડ વેપારમાં રોકાયેલી અને ચાર કોડ ઘરવખરામાં રોકાયેલી હતી. ઉપરાંત તેને ત્યાં ૪૦ હજાર ગાયના ૪ ગોકુળ હતા. તે ઘણે બુદ્ધિમાન અને વ્યવહારકુશલ હેવાથી સૌ કોઈ તેની જ સલાહ લેતું. તેને શિવાનંદ નામની સુસ્વરૂપવાન પત્ની હતી. ૭૦ વર્ષની ઉમર થતાં સુધીમાં તે જૈનધર્મના તત્તથી અજાણ હતો. તેવામાં કઈ એક સમયે ભગવાન મહાવીર તે ગામમાં પધાર્યા. હજારે કેની સાથે આનંદ, પ્રભુની દેશનામાં ગયે. પ્રભુએ ગૃહસ્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com