________________
- ૧૦૫
લેવી. પારણાના સ્વિસે મુઠી અડદના બાકળાને આહાર કર. ગોશાળે છે તે મુજબ કર્યું તેથી તેને તેજુલેસ્યા પ્રાપ્ત થઈ
તેજુલેમ્યાન તે દુ ગ કરવા લાગ્યા. એકવાર પ્રભુને તેણે પૂછયું, ભગવાન ! આજે હું શેનો આહાર કરીશ? ભગવાને કહ્યું, માંસને ! પ્રભુનું વચન મિથ્યા કરવાને ગોશાળે એક ધનવાન શ્રાવકને ત્યાં ગયો. તેની સ્ત્રીને બાળક જીવતું ન હતું, તેથી કોઈએ તેને કહેલું કે માંસની ખીર બનાવીને કોઈ સાધુને વહોરાવે તે તારા પુત્રો જીવતા રહે. તેથી તે શેઠની સ્ત્રીએ તેજ દહાડે માંસની ખીર બનાવેલી. ગશાળાનું આગમન થતાં તે ખીર તેણે વહોરાવી. ગણાળો તે હસ્ત સંપટમાં લઈ ત્યાંજ ખાઈ ગયો. તે પછી તેણે પ્રભુ પાસે આવીને કહ્યું, ભગવાન, મેં તો ખીરનો આહાર કર્યો. ભગવાને કહ્યું, ખીરને નહિં, પણ માંસનો! ગશાળ ઉલ્ટી કરી તે મહેિથી માંસના કકડા નીકળ્યા. આથી ગોશાળો પેલા શેઠને ત્યાં ગયો. શેઠની સ્ત્રીએ સાધુના શાપના ભયથી મકાનનું બારણું બદલી નાખેલું. ગોશાળે ત્યાં ઘણી તપાસ કરી. પણ ઘરનો પત્તો લાગ્યો નહિ. તેથી તે વધારે ક્રોધાયમાન બન્યો અને તેજુલેસ્યા મૂકીને તેણે આખો મહેલ્લો બાળી નાખે.
ગશાળાના આ દુષ્કૃત્યથી સર્વાનુભૂતિ અણગારને ખૂબ લાગી આવ્યું. તેથી તેમણે ગોશાળાને ઠપકો આપ્યો. ગોશાળાને ક્રોધ ચડયો અને અણગારને પણ તેજુલેસ્યાથી બાળ્યા. એકવાર પાર્શ્વનાથ પ્રભુના શિષ્ય ગૌશાળાને મળ્યા. વાદવિવાદ થયો. ગોશાળે તેમના પર તેજુલેશ્યા છોડી; પણ તેમને તે સ્પર્શી શકી નહી. ગોશાળો ઠંડો થઈ ગયો. તેણે પ્રભુને પૂછ્યું, પ્રભુએ કહ્યું કે તેમનું તપોબળ ભારે છે. હારી તેજીસ્થાને તું દુરુપયોગ કરે છે માટે તે ટકી શકશે નહી. ગોશાળાને આથી પ્રભુ પર રીસ ચડી. તેણે પ્રભુને કહ્યું કે તું છ માસમાં મરી જઈશ. પ્રભુએ જવાબ આપ્યો. હે ગોશાલક, હું છ માસમાં નહિ ભરું પણ બીજા સોળ વર્ષ સુધી જીવીશ. પણ તું સાત દિવસમાં પિત્તજ્વરથી પીડાઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com