________________
૧૧૪
પિતાના પૂર્વનાં પાંચ ભો જોયા. તેમાં પોતાને ભાઈ ચિત્ત બધા ભમાં સાથે સાથે જ જે. તરત તેને વિચાર થયે-અહો! મહારે પાંચ ભવોનો સંગાથી ભાઈ આ ભવમાં કયાં હશે? એમ વિચારી તેણે એક લોક રચી ગામમાં ઢંઢેરો પીટાવ્યું કે આ મારે અ ક જે કઈ પૂરો કરી આપે, તેને હું મારું અધું રાજપાટ આપીશ. તે અર્ધ લક આ પ્રમાણે હતો.
गोप दासो मृगो हंसो, मत्तंगामरो यथा
ઉપરને લોક સર્વ કઈ મુખપાઠ કરી વારંવાર બોલે; પણ તેને બીજો અર્ધો ભાગ કઈ બરાબર બનાવી શકે નહિ. - હવે આ તરફ ચિત્ત મુનિ પુરિમતાલમાં એક શેઠને ત્યાં જન્મેલા. ઉંમર લાયક થતા એક મુનિ પાસે ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી તેમણે દીક્ષા લીધેલી. તેમને પણ જાતિસ્મરણ જ્ઞાન થયેલું, અને તે પણ પિતાના પૂર્વ ભવોનાં સંગાથી ભાઈને ખેળવા ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા કંપિલપુર નગરના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. ત્યાં એક ખેડૂત અર્ધક ગોખતો હતો. તે તેમના સાંભળવામાં આવ્યો. એટલે તેમણે ધાર્યું કે જરૂર મહારો ભાઈ અહિંજ છે. એટલે તેમણે ખેડૂતને પાસે બોલાવી તે ક પૂરો કરી આપ્યો. ખેડૂત હર્ષ પામતો રાજસભામાં ગયા અને નીચે પ્રમાણે ોિક બોલ્યઃ
गोप दासो मगो हंसो, मत्तंगामरो यथा एषां षष्टयो जाति मन्यामन्य भावि मुक्तयो
આ સાંભળી બ્રહ્મદત્ત આશ્ચર્ય પામ્યો અને પિતાનો ભાઈ આવો દરિદ્ર થયો, એ તેને લાગી આવવાથી તત્કાળ તે મૂછ પાસે. થોડીવારે શુદ્ધિ આવતાં રાજાએ દમ દઈ ખેડુતને પૂછ્યું કે આ ઍક તે બનાવ્યો? ખેડુત હાથ જોડી બોલ્યા ના, મહારાજ.
અહિં ઉધાન પાસે એક મુનિ પધાર્યા છે, તેમણે આ ક બનાવ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com