________________
૧૧૫
હાય. વળી રાતના પણ ગુરૂને વારંવાર તે કહેવા લાગ્યા, કે મહારાજ, તમે તેા વિરાધિક છો, દેડકીનું પ્રાયશ્ચિત તે ધ્યેા. આથી ગુરૂનું મન કાબુમાં રહી ન શકયું. શિષ્ય ઉપર ક્રોધ ચડયો. તેથી તે હાથમાં રજોહરણ લઈ શિષ્યને મારવા દોડયા. શિષ્ય નાસી ગયા. ઉપાશ્રશ્રયમાં અંધારૂં હોવાથી ગુરૂ કર્માંસયેાગે એક થાંભલા સાથે અથડાયા. માથુ ફુટી ગયું, ખૂબ લેાહી નીકળ્યું; છતાં તેમના ક્રાધ તા પ્રચંડ જ હતા. સખ્ત વાગવાને લીધે ગુરૂએ ત્યાંજ દેહ મૂકયો. ત્યાંથી મરીને તે જ્યાતિષી દેવતા થયા. ત્યાંથી ચ્યવી ચંડકૌશીક નામે તાપસ થયા, તે પણ ઘણા ક્રોધી હતા. એકવાર બાગમાં રાજકુંવરને કુલ ચુટા દેખી, તાપસ ક્રોધે ભરાયા, અને હાથમાં ફરસી લઈ ને મારવા દોડ્યો. રસ્તામાં પગ લપસી ગયેા, તેથી તે એક અંધ કુવામાં પડયા. ક્સી પેાતાનેજ વાગી અને આધ્યાનથી મરણ પામીને તે ચડકૌશિક સ થયા. ક્રોધ તા મ્હાતા નથી, જે કોઇને દેખે તેને બાળીને ભસ્મ કરે છે, એવા તે સપે ઘણા તાપસાને બન્યા અને કરતા એકેક ગાઉ સુધી તેની ધાક બેસી ગઈ. કોઈ પણ માણસ ત્યાં આગળ જઈ શકતું નથી.
એકવાર શ્રી મહાવીર પ્રભુ કરતા કરતા વમાન ગામ પાસે પધાર્યાં. ત્યાંથી જવાને માટે એ રસ્તાઓ હતા. એક વક્રમા, બીજો સરળ મા, લેાકાએ પ્રભુને કહ્યું કે આ સરળ માર્ગે જશેા નહિ, ત્યાં તે એક વિષધર-ઝેરી સર્પ રહે છે. તે લેાકાને ભસ્મ કરી દે છે. પ્રભુને તા કઈ ડર ન હતા. તેથી તેઓ સરળ માર્ગે ચાલ્યા, અને જ્યાં ચંડકૌશિક સર્પના રાકડા હતા, ત્યાં આવી પહોંચ્યા. સર્પને માણસની ગંધ આવતા, ક્રોધથી ઝેર વર્ષાવતા, પુ કાડા મારા બહાર નીકળ્યેા. પ્રભુ મહાવીરને ધ્યાનસ્થ લેતાં જ તેમને જોરથી ડંખ માર્યાં, તત્કાળ પ્રભુના અંગુઠ્ઠામાંથી લેહીના બદલે દૂધના પ્રવાહ છૂટી નીકળ્યા. તે સામે દૃષ્ટિ કરતાંજ ચડકૌશિક ચમકયા, અને મન સાથે વિચાર કર્યાંઃ—અહા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com