________________
૧૧૦
કુમારે એક સુરંગ વાટે સુકાનું હરણ કરી જવા માટે યુક્તિ રચી. આ વાતની ચેલ્લણાને ખબર પડતાં તેણે સુકાને તેની સાથે લઈ જવાનું કહ્યું. સુકાએ તે કબુલ કર્યું. અને બંને જણ સુરંગના મુખ્ય દ્વાર સુધી ગયા. તેવામાં સુકા પિતાને હાર ભૂલી જવાથી તે લેવા માટે પાછી ફરી. આ તરફ શ્રેણિકરાજાએ ઉતાવળમાં ચેલ્લણને સુકા ધારીને ઉઠાવી અને રથમાં નાખી; ત્યાંથી રાજગૃહમાં આવી શ્રેણિક રાજાએ ગાંધર્વ લગ્નથી ચેઘણાનું પાણુંગ્રહણ કર્યું.
રાણું ચલણ પતિભા અને જૈનધર્મમાં સંપૂર્ણ શ્રદ્ધાવંત હતી. રાજા શ્રેણિક બૌદ્ધધર્મી હોવા છતાં ચેલણને તેનાં ધર્મપાલનમાં જરાપણું અંતરાય કરતું ન હતું. જોકે વારંવાર તેમને ધર્મ સંબંધી વાદવિવાદ થતું હતું, પરંતુ તેઓ ધર્મના મૂળ સ્વરુપને આખરમાં પકડી સતિષ માની લેતા અને ઉભય એક બીજાના ધર્મ પ્રમાણે વર્તતાં. એક વખત ચિલ્લણાએ શ્રેણિકના આગ્રહથી, બૌદ્ધ ભિક્ષુઓને જમવા માટે નોતર્યા. જમણમાં બીજી રસોઈ સાથે ચિલ્લણુએ રાઈતું કર્યું હતું. તેમાં ભિક્ષુઓની અમુક વસ્તુઓની કરચ કરી મિશ્રણ કર્યું અને ભિક્ષુઓને જમાડ્યા. જમી રહ્યા બાદ ભિક્ષુઓએ પિતાની વસ્તુઓની તપાસ કરી તે તે ગેરવલ્લે પડેલી જાણું. તે બાબત ચેઘણાને પૂછતાં ચેલણાએ કહ્યું, કે આપ તો જ્ઞાની છે, તેથી તે વસ્તુઓ કયાં છે, તે તમે જાણતા જ હશે. પણ ભિક્ષુઓને આવું જ્ઞાન ન હતું. આથી ચેઘણાએ તેમને એક ફાકી આપી. તે ફાકવાથી ભિક્ષુઓને વમન થયું, જેમાંથી ખોવાયેલી વસ્તુઓની કરચો નીકળી. આ જોઈ ભિક્ષુઓ ઝંખવાણા પડી ગયા.
આ વાત શ્રેણિકના જાણવામાં આવ્યાથી, તેણે જનધર્મી સાધુની અવગણના કરી, પિતાનું વૈર વાળવાને નિર્ણય કર્યો. તેણે એક વાર એક એકલ વિહારી સાધુને પકડી એક કોટડીમાં પૂર્યા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com