________________
H
૬૩ કાસવ ગાથાપતિ.
રાજગૃહ નગરમાં કાસવ નામના ગૃહસ્થપતિ રહેતો. તેણે ભગવાન મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. સેાળ વ પર્યંત શુદ્ઘ ચારિત્રનું આરાધન કર્યું. ગુણ સંવત્સરાદિ મહા તપ કર્યાં. અને છેવટે વિપુલ પંત પર અનશન કરી, કૈવલ્ય જ્ઞાન પામી મેાક્ષમાં ગયા.
૬૪ પ્રીતિ વી.
ભરત ચક્રવર્તી પછી અયેાધ્યાની રાજગાદી પર છઠ્ઠો રાજા થયા તે કીર્તિ વી . તેમના પિતાનુ નામ અળવીય, કીર્તિ વીય ને ભરત મહારાજાની જેમ અરિસાભુવનમાં જ આત્માની અપૂર્વ શ્રેણિમાં પ્રવેશતાં કૈવલ્ય જ્ઞાન થયું હતું. દેવાએ સાધુવેશ અર્પણ કર્યાં અને પછી તે ચારિત્ર અંગીકાર કરી મેાક્ષમાં ગયા. ૬૫ કૃષ્ણારાણી.
તે શ્રેણિક મહારાજાની રાણી હતી. તેને પુત્ર, ચેડારાજા અને કાણિક વચ્ચેના યુદ્દ સંગ્રામમાં મરાયે, એ જાણી તેણે કાળી રાણીની માફક ભગવાન મહાવીરની દેશના સાંભળી દીક્ષા અંગીકાર કરી. તપમાં વાસિહની ક્રિયાને તપ કર્યાં. ૧૧ વર્ષની સયમ પર્યાયને અંતે તે કૈવલ્યજ્ઞાન પામી મેાક્ષમાં ગયા.
૬૬ કૃષ્ણ વાસુદેવ.
વસુદેવ રાજાની દેવકી નામક રાણીના તે પુત્ર હતા. તેમને જન્મ તેમના મામા કંસને ત્યાં મથુરામાં થયા હતા. કંસને અતિમુક્ત મુનિએ કહેલુ કે આ તમારી બેન દેવકીને જે સાતમેા બાળક થશે, તે તને મારશે. આથી યુક્તિપૂર્વક વસુદેવને સમજાવી, દેવકીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com