________________
પૂર્વક સહન કરતા હતા, તેવામાં રાજા શ્રેણિકે કુણિકને હાથમાં લોઢાને દંડ લઈ જલ્દીથી પોતાની સામે દોડતે આવતો જે. શ્રેણિકે વિચાર કર્યો કે ખરેખર, આ પુત્ર બાપને પૂર્વભવને વૈરી જ છે; અને જરૂર ભારે ભયંકર રીતે તે સંહાર કરશે, તેથી પુત્રના હાથથી મરવું તેના કરતાં પિતે જાતેજ ભરી જવું બહેતર છે, એમ ચિંતવી તેણે તાલ પુટ વિષ પિતાના મોંમાં નાખ્યું અને મરણને શરણ થયો.
કુણિક, પિતાના પાંજરા પાસે પહોંચ્યા, ત્યાં તે એણિક ને મૃત અવસ્થામાં જોયા. અંતિમ સમયે પણ પિતાને મેળાપ ન થયે જાણું તરતજ તે મૂછ ખાઈ જમીન પર પડી ગયે. શુદ્ધિમાં આવતાં તે આકંદ વિલાપ કરતા પિતાના પાપને પશ્ચાત્તાપ કરવા લાગ્યો. ઘેર આવી ચેલ્લણને વાત કરી. ચેલ્લણું પણ દુઃખ પામી. કાળાન્તરે કુણિક શેકમુક્ત થયા અને રાજ ભેગવવા લાગ્યો.
૭૬ કૌશલ્યા. અયોધ્યાના દશરથ રાજાની તે રાણી અને શ્રી રામચંદ્રજીની માતા હતી. તે મહા પતિવ્રતા અને ધર્મપરાયણ હતી. સોળ સતીઓની પ્રશસ્તિમાં તેનું નામ મુખ્ય છે. તેનું શક્ય પ્રત્યેનું, શિોક્યના પુત્રો પ્રત્યેનું અને ઈતર જનો પ્રત્યેનું પ્રશંસનીય વર્તન એજ તેનાં ઉદારપણાને પરિચય કરાવે છે. કૌશલ્યા જેવી સન્નારીઓ આ જગત પર જન્મ અને પ્રેમ–વાત્સલ્યથી પિતાની સુમધુરતાને પરાગ જગત પર વહેતે કરે એજ બોધ કૌશલ્યાના જીવનમાંથી -સૌ કોઈને મળે છે.
૭૭ કેસ. મથુરા નગરીમાં ઉગ્રસેન રાજા રાજ્ય કરતે. તેને ધારિણી નામની રાણી હતી. તેનાથી કંસને જન્મ થશે. કંસ જ્યારે ગર્ભમાં -હ, ત્યારે તેની માતા ધારિણુને પિતાના કાળજાનું માંસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com