________________
૩ર
ઉંમર લાયક થતાં ૮ કન્યા પરણ્યા. પ્રભુ મહાવીરના ઉપદેશથી ચારિત્ર લીધુ'. બે વ ચારિત્ર પાળી પ્રાત દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ મેાક્ષમાં જશે.
૩૬ અગતિ ગાથાપતિ
શ્રાવસ્તી નામની નગરીમાં, પ્રભુ પાર્શ્વનાથના સમયમાં અંગતિ નામે મહાસમ ગાથાપતિ હતા. એકવાર તે નગરીમાં ભગવાન પાર્શ્વનાથ પધારતા, અંગતિ તેઓના વ્યાખ્યાનમાં ગયા, અને પ્રભુના મેધથી વૈરાગ્ય પામી, પોતાના માટા પુત્રને ગૃહકાર્યભાર સોંપી સંયતિ થયા. બહુસૂત્રી સ્થવીર મુનિ પાસે તે ૧૧ અ’ગ ભણ્યા, છઠે અમાદિ તપશ્ચર્યાં કરી. સામાન્ય ચારિત્ર પાળી અંતિમ સમયે ૧૫ દિવસનું અનશન કર્યું, પરન્તુ - વિરાધક પણે મૃત્યુ પામવાથી તે ચંદ્રાવત શક નામના વિમાનમાં જ્યેાતિષિના ઈંદ્રપણે ઉત્પન્ન થયા. ત્યાં તે એક પત્યેાપમ અને એક લાખ વર્ષોંનું આયુષ્ય ભાગવી મહાવિદેહમાં જન્મ લેશે અને મેક્ષમાં જશે,
૩૭ ઇક્ષુકાર રાજા
હંğકાર નામના નગરમાં ઈક્ષુકાર નામે રાજા હતા. તેને કમબાવતી નામે રાણી હતી. એજ નગરમાં ભૃગુ નામના એક પુરાહિત, તેની જશા નામની સ્ત્રી અને તેના બે પુત્રા હતા. આ રીતે આ છએ જીવા પૂર્વભવમાં પહેલા દેવલાકના નલિનીશુક્ષ્મ વિમાનમાં હતા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી, તે છએ ઈષુકાર નગરમાં ઉત્પન્ન થયા હતા. કાઇ આનંદના પ્રસંગે રાજાએ પુરોહિતને કેટલુંક ધન જાગીર વગેરે આપ્યા હતા. પૂર્વના શુભ કર્મના ઉદયે પુરેાહિત, તેની સ્ત્રી જશા અને તે પુત્રા, વૈરાગ્ય થતાં સવ ધનસંપત્તિ છેાડી, પ્રવર્જિત થયા. આ વાતની Éષુકાર રાજાને ખબર પડતાં, નિર્દેશીયું (બીનવારસવાળું) ધન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com