________________
૫૪
તરફ અંજનાની તપાસાર્થે માણસો મોકલી દીધા. આખરે હનુરૂહ નગરમાંથી પત્તો મળ્યો. વાજતે ગાજતે અંજનાને રત્નપુરીમાં લાવવામાં આવી. સાસુ સસરાએ અંજનાની માફી માગી, પરંતુ પિતાના કર્મને જ દોષ આપી અંજનાએ પિતાનો વિવેક દર્શાવ્યો. કેટલાક સમય પછી અલ્લાદના મૃત્યુ પછી, પવનજય રાજા થયા, અને બંનેએ અતૂલ રાજ્ય સુખ ભોગવ્યું, પણ છેવટે તેમાં ન લોભાતા બંનેએ દીક્ષા ગ્રહણ કરી અને દેવલોકમાં ગયા.
નોટ–અંજનાએ તેર વર્ષ સુધી પતિ વિયોગ સહન કરી દુઃખ ભોગવ્યું તે સંબંધી ગ્રંથકાર વર્ણન કરતાં કહે છે, કે પૂર્વ ભવે એ અંજનાને જૈન ધર્મ પર ષ હતો. તેથી તેણે એકવાર એક જૈન મુનીનો એ ચેરી લીધો, જેથી મુનિ આહાર પાણી માટે ક્યાંઈ જઈ શક્યા નહિ. આ એ તેણુએ તેર ઘડી સુધી પિતાની પાસે રાખી મૂક્યો, તેના ફળ સ્વરૂપ તેને તેર વર્ષનું વિગ દુઃખ અનુભવવું પડયું.
૫૧ અંધક વિષ્ણુ એ યદુકુળના શૌર્ય રાજાના પુત્ર હતા. શૌર્યપુર નગર તેમની રાજધાની હતી. તેમને સુભદ્રા રાણીથી સમુદ્રવિજય, અક્ષભ, વસુદેવ આદિ દશ પુત્ર થયા. તે દશ દશાહ કહેવાયા. તેમણે સમુદ્ર વિજયને રાજ્ય સેપી સુપ્રતિક નામના મુનિ પાસે દીક્ષા લીધી અને મેક્ષમાં ગયા.
પર અંબાડ પરિવ્રાજક અંબડ નામનો એક ત્રિદંડી તાપસ હતો. જેનાં વસ્ત્ર લાલ હતા, તથા જેના હાથમાં કમંડલ રહી ગયું હતું, અને જેણે તપબળથી અનેક વિદ્યા તથા લબ્ધિઓ મેળવી હતી, તે અંખડ પરિShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com