________________
તેણે નાટક બતાવ્યું. નાટકના મેહમાં ગુરૂ લેભાયા, અને એ રીતે નાટક જોવામાં છ માસ વીતી ગયા, પણ ગુરુને કાંઈ જ્ઞાન થયું નહિ. દેવે વિચાર કર્યો કે મારા પૂર્વ ગુમાં દયાને અંશ છે કે નહિ? એ મારે જોવું જોઈએ. એમ વિચારી તેણે નાટક પૂરું કર્યું. ગુરૂ પિતાના ઘર તરફ આગળ વધ્યા. ત્યારે દેવે ધરેણુથી લાદેલાં એવાં છ બાળકે વિકુવ્ય અને ગુરૂની સામે મોકલ્યાં. બાળકનાં શરીર પરનાં ઘરેણાં દેખી ગુરૂ લેભાયા; અને તેમને એકાંતમાં લઈ જઈ નામ પૂછયાં. છએ બાળકેએ પૃથ્વી, અપ, તેલ, વાયુ, વનસ્પતિ અને કાય” એમ અનુક્રમે પિતાના નામ કહ્યાં. મુનિએ વિચાર્યું કે મેં છકાયની દયા ઘણું પાળી, પણ કાંઈ દીઠું નહિ. એમ કહી ગુરૂએ તે છએ બાળકને મારી નાખ્યા અને તેમનાં શરીર પરનાં ઘરેણાં ઉતારી, ઝેળીમાં મૂક્યાં. આ જોઈ શિષ્યદેવે વિચાર્યું કે ગુરૂમાં દયાનો અંશ પણ રહ્યો લાગતો નથી. માટે હવે તેમનામાં શરમ રહી છે કે કેમ, એ મારે જેવું જોઈએ. એમ ધારી તે દેવે એક શ્રાવક સંધ ઉત્પન્ન કર્યો. બે ચાર અગ્રેસર શ્રાવકે અષાડાભૂતિ પાસે આવ્યા અને તેમને “મએણે વંદામિ' કહી નમી પડયા અને બેલ્યા કે-ગુરૂદેવ, ભિક્ષાની વેળા થઈ છે, માટે કૃપા કરી અમારા ઉતારે પધારે, કેમકે અમારે મુનિને વહેરાવ્યા પછી જ જમવાને નિયમ છે. પાત્રમાં ઘરેણું ભરેલાં હતાં તે બીકથી ગુરૂએ સહેજ ભયભીત થતાં કહ્યું કે મારે ભિક્ષા જોઈતી નથી. શ્રાવકેએ ઘણે આગ્રહ કર્યો, પરંતુ ગુરૂ માન્યા નહિ, એટલે શ્રાવકેએ ગુરૂની ગેળી પકડી, રકઝક કરતાં અનાયાસે ઝાળી છુટી ગઈ, અંદરના ઘરેણાં ઉઘાડાં થયાં. ગુરૂ શરમિંદા બન્યા. એટલે શ્રાવકે એક પછી એક કહેવા લાગ્યા કે આ તો મારા પૃથ્વી નામના બાળકનાં ઘરેણું છે, બીજે કહે, આતો મારા “અપ” નામનાં બાળકનાં છે. એમ કહી ગુરૂને ધમકાવતાં કહેવા લાગ્યા કે મહારાજ! આટલા બધા નિર્દય કેમ બન્યા? બતાવે,
અમારાં બાળકે ક્યાં છે? ગુરૂને આથી જો ખેદ થયે. દેવે જોયું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com