________________
શ્રીમતીના અપાર સૌદર્યમાં મુનિ લેભાયા અને પિતાને મુનિવેશ મૂકી તેની સાથે લગ્ન કર્યું. સુખભેગ ભેગવતાં શ્રીમતીથી તેમને એક પુત્ર થયો, એટલે પુનઃ ચારિત્ર લઈ ચાલી નીકળવાની શ્રીમતી પાસે રજા માગી. તેવામાં તે બાળપુત્ર આદ્ર પાસે આવ્યો. તેની કાલી બેલીમાં આ૮ લુબ્ધ થયા અને બીજા બાર વર્ષ એ રીતે ગૃહસ્થાશ્રમમાં વિતાવ્યા.
ઉદયકાળ પૂરે થયે–ભેગાવલી કર્મ છૂટયું હતું. એટલે તેમણે પુનઃ દીક્ષા લીધી. રસ્તામાં પિતાના ૫૦૦ સામત મળ્યા તેમને ઉપદેશ આપી જૈનધર્મની દીક્ષા આપી. આગળ જતાં ગૌશાલક તથા તાપસ મળ્યા, તેમને વાદમાં જીતી લીધા. હસ્તી તાપસેએ વિરપ્રભુ પાસે દીક્ષા લીધી. આર્કમુનિ રાજગૃહિમાં આવ્યા. ત્યાં અભયકુમાર તેમને વંદન કરવા ગયા. આર્ક મુનિએ અભયકુમારને આભાર માન્યો. ત્યારબાદ આમુનિ મહાવીરપ્રભુ પાસે રહ્યા અને ઉત્કૃષ્ટ સંયમ તપનું આરાધન કરી મેક્ષમાં ગયા.
૩૩ આનંદ ગાથાપતિ. મગધ દેશના વાણિજ્યગ્રામ નામના નગરમાં આનંદ નામને ગાથાપતિ (ગૃહસ્થપતિ) રહેતું હતું. તે ઘણે ધનવાન હતું. તેની પાસે ચાર દોડ સેનામહેર જમીનમાં દાટેલી હતી, ચાર કોડ વેપારમાં રોકાયેલી અને ચાર ક્રોડ ઘરવખરામાં રોકાયેલી હતી. ઉપરાંત તેને ત્યાં ૪૦ હજાર ગાયના ૪ ગોકુળ હતા. તે ઘણે બુદ્ધિમાન અને વ્યવહારકુશલ હોવાથી સૌ કોઈ તેની જ સલાહ લેતું. તેને શિવાનંદા નામની સુસ્વરૂપવાન પત્ની હતી. ૭૦ વર્ષની ઉમર થતાં સુધીમાં તે જૈનધર્મના તત્તથી અજાણ હતો. તેવામાં કોઈ એક સમયે ભગવાન મહાવીર તે ગામમાં પધાર્યા. હજારે લોકોની સાથે આનંદ, પ્રભુની દેશનામાં ગયો. પ્રભુએ ગૃહસ્થ