________________
૬૭
થઈ છે, તેથી જ હું આપને મળવા આવ્યા છું. વળી એ મહિના પછી તેના સ્વયંવર થવાના છે, તે દરમ્યાન આપ સરસ્વતી દેવીનુ આરાધન કરશો, તો દૈવકૃપાએ આપ તેણીના પ્રશ્નોના જવાા આપવામાં અને તેણીને પરણવામાં ભૂિત થઈ શકશો.
6
ખીજા દિવસથી શ`ખરાજા સરસ્વતી દેવીની ઉપાસના કરવા લાગ્યા. તેણે અખંડ બ્રહ્મચર્ય વ્રત લીધું. રાજાની અનન્ય ભક્તિથી સરસ્વતી દેવી તેના પર પ્રસન્ન થઈ, અને રાજા સન્મુખ આવી ઊભી. વરદાન માગવાનું કહેતાં રાજાની ઈચ્છા મુજબ · તથાસ્તુ કહી દેવીએ કહ્યું:—રાજન્! સ્વયંવરમાં જઈ તે તમારે વચ્ચે ઉભા કરેલા સ્તંભની પુતળી પર હાથ મૂકવા એટલે તે પુતળા તેના ચાર પ્રશ્નોના જવાબ આપશે અને કલાવતી તમારી સાથે પરણશે.
દેવીના કહેવા પ્રમાણે રાજાએ સ્વયંવર મડપમાં જઈ તે પ્રમાણે કર્યું એટલે કલાવતીએ શ રાજાને પુષ્પહાર પહેરાવ્યા અને વિધિપૂર્વક લગ્ન ક્રિયા થઈ. ચેાડાક દિવસ તૃિપક્ષમાં રહી, કલાવતી શખરાજા સાથે શંખપુરમાં આવી. લાવ્રતી સદ્ગુણી અને સુશીલ હોવાથી સત્ર પ્રશંસા પામી, અંતે. મનુષ્ય સબંધીના વિવિધ સુખા ભાગવવા લાગી. સુખભાગ ભાગવતાં તેણીને ગર્ભ રહ્યો. ગનું સુરક્ષિતપણે રક્ષણ કરતાં આ માસ વ્યતિત થયા, એટલે કલાવતીને પિયરમાં તેડી જવા માટે જયસેન નામના તેના ભાઈ એ પોતાની બહેન વાસ્તે સુંદર ખેરખાં અને વસ્ત્રાભૂષણા લઈ માણસા મેાકલ્યા. ખેરખાં વગેરે જોઇ કલાવતી અત્યંત હર્ષ પામી. શંખરાજાને કલાવતી પર અતિશય સ્નેહ હોવાથી તેણીને પિયર મેાકલવાની ના કહી, એટલે આવેલ માણુસા વિદાય થયા.
આ તરફ કલાવતી, ભાઈ એ મેાકલેલાં ખેરખાં કાંડાપર પહેરી ભાઈની પ્રશંસા કરતી, દાસી પ્રત્યે કહેવા લાગી. અહા ! તેમને