________________
૨૯૭
કરવા ગઈ. તેમાં શંખ અને પિખલી આદિ શ્રાવકે પણ ગયા. પ્રભુએ દેશના આપી. સાધ સાંભળી સૌ પાછા ફર્યા. તે વખતે રસ્તામાં શંખ શ્રાવકે પખલી આદિ બીજા શ્રાવકોને કહ્યું કે હમે વિસ્તીર્ણ અન્ન, પાણી, મેવા, સુખડી આદિ ચાર પ્રકારનાં ભજન કરાવોઃ જે જમ્યાબાદ આપણે પાક્ષિક પૌષધ કરી ધર્મ જાત્રિકા કરીશું. શંખનું કહેવું સૈએ કબુલ કર્યું. તે પછી તેઓએ ચાર પ્રકારનું અન્ન નીપજાવ્યું અને સમય થતાં શંખ શ્રાવકના આગમનની વાટ જોવા લાગ્યા.
બીજી તરફ શંખ શ્રાવકે ઘેર જઈને વિચાર કર્યો કે પૌષધ નિમિત્તે આ સમારંભ કરાવે નહિ, તેમજ ભારે પદાર્થો ખાઈને પૌષધ કરવો ઉચિત નથી. પણ સર્વ આભરણ, વિલેપન, છેડીને, ધ કષાય રહિત, બ્રહ્મચર્ય સહિત, દાભની પથારી પર બેસીને ધર્મધ્યાન ભાવતાં પૌષધ કરવો ઉચિત છે. એમ વિચારી તેઓ જમવાના સ્થાને ન જતાં, પિતાની સ્ત્રીને કહીને પૈષધશાળામાં ગયા અને પૈષધ ગ્રહણ કરીને આત્મ ભાવના ભાવવા લાગ્યા.
વખત થઈ જવા છતાં શંખશ્રાવક જમવા ન આવ્યાથી અન્ય શ્રાવકની રજા લઈ પિખલી શ્રાવક શંખને ઘેર આવ્યા. તેમને જોઈ શંખની પત્નીએ તેમને આદર સત્કાર કર્યો અને કહ્યું કે શંખજીએ પૌષધ કર્યો છે. આ સાંભળી પોખલી શ્રાવક શંખ પાસે પૈષધશાળામાં ગયા. ત્યાં કેટલીક વાતચિત કરી, શંખ પિષધમાં હોવાથી પિખલી ચાલ્યા ગયા. રાત્રે શંખ શ્રાવકે વિચાર કર્યો કે ભારે ભગવાનના દર્શન કર્યા પછી જ પૈષધ પાર. આથી પ્રાતઃકાળ થતાં તે પ્રભુના દર્શને ગયા, જ્યાં પખલી આદિ શ્રાવકેથી પરિષદ ચિકાર હતી. પ્રભુએ દેશના આપી. દેશનાને અંતે પખલીએ શંખને કહ્યું કે હમે ગઈકાલ જમવા ન આવ્યા, માટે અમે તમારી નિંદા કરીશું. આ સાંભળી પ્રભુએ કહ્યું: હે દેવાનુપ્રિય, શંખ શ્રાવક નિંદવા લાયક નથી. તે ધર્મમાં દઢ છે. પ્રમાદ, નિદ્રા રહિત તે ધર્મજાઝિકા કરનાર