________________
૩૪૦
લગ્ન કર્યું નથી. પણ આ યક્ષ મારા શરીરમાં પ્રવેશવાથી આમ બન્યું છે, માટે કૃપા કરી તમે ફરી આવું વચન મારી સાથે ખેલતા નહિ. બાળા મુનિના વચનથી નિરાશ થઈ, અને ધેર આવી તેણે રાજાને સર્વ વાત વિદિત કરી. રાજાએ પુરેાહિતને ખેાલાવ્યા. પુરાહિત જણાવ્યું:–મહારાજા! યક્ષથી ત્યજાયેલ ખાળા પુરાહિત–બ્રાહ્મણને આપી શકાય છે. રાજાએ પાતાની પુત્રીને રૂદ્રદત્ત નામના પુરેાહિત સાથે પરણાવી. પુરેાહિત રાજકન્યા મળવાથી ધણા રાજી થઈ ગયા.
પુરાહિતે આ કન્યાને પવિત્ર કરવા માટે એક પ્રચંડ યજ્ઞ આરંભ્યા. અનેક બ્રાહ્મણાને તે યજ્ઞમાં તેણે નેાતર્યાં. તે સને જમવા માટે અનેક પ્રકારના સ્વાદિષ્ટ ભેાજના રધાવ્યાં. બ્રાહ્મણા યજ્ઞ મંડપમાં વેદ માચ્ચાર ખેાલવા લાગ્યા. તેવામાં હરિકેશ મુનિ ભિક્ષાર્થે ક્રૂરતા કરતા આ યજ્ઞપાડામાં આવી પહોંચ્યા.
જાડા હોઠ અને લાંબા દાંતવાળા આ કા અને ખેડેાળ મુનિને દેખી કેટલાક અભિમાની બ્રાહ્મણેા ગુસ્સે થઈ ખેાલી ઉડ્ડયાઃ અલ્યા, તું કાણુ છે? અને આ વાધરી જેવા વેશે અહિ' કેમ આવ્યેા અહિથી જલ્દી, નહિ તેા જીવતા નહિ
છે ? ચાલ્યા જા
રહેવા પામે.
આ સાંભળી હિરકેશ ખેલ્યાઃ—ભૂદેવા ! ક્રોધ ન કરે. હું અહિં ભિક્ષા લેવા સારૂં આવ્યો છું.
ભિક્ષા બિક્ષા અહિં નહિં મળે. તારા જેવા ભામટા માટે અમે ભાજન નથી બનાવ્યું. આ ભેાજન તા અમારા જેવા પવિત્ર બ્રાહ્મણેાને જમવા માટે છે. કદાચ આમાંનું ભાજન વધે તે અમે તે ફેકી દઇએ; પણ તારા જેવા એડેાળ ભિખારીને તે હરગીજ નહિ આપીએ. માટે આવ્યા તે રસ્તે ચાલ્યા જા, હિતેા જોરજુલમથી અમે તને મારીને હાંકી કહાડીશું.' ઉક્ત કઠિન શો બ્રાહ્મણના મુખેથી સાંભળી રિકેશ ખેલ્યાઃ
"