Book Title: Jainagam Katha Kosh
Author(s): Jivanlal Chaganlal Sanghvi
Publisher: Jivanlal Chaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 357
________________ ૩૩૮ તાકાની છે. તેથીજ લેાકા મને સતાવે છે. માટે મારે આ સ્થાનમાં રહેવું ચિત નથી. એમ ધારી રિકેશ ત્યાંથી જંગલ માર્ગ દૂર ને દૂર ચાલવા લાગ્યા. ત્યાં રસ્તામાં તેણે એક શાંતમુર્તિ સાધુ મહાત્માને ખેડેલાં જોયા. જોતાંજ તેનામાં સદ્ભાવ ઉપ્તન્ન થયા. તેણે મુનિના ચરણમાં શિર ઝૂકાવીને વંદન કર્યું. મુનિ ખાલ્યાઃ—હે વત્સ, તું કાણુ છું અને અહિં કયાંથી આવી ચડયા? રિકેશે જવાબ આપ્યાઃ મહારાજ ! હું ચંડાળને પુત્ર છેં. મ્હારા તાફાની સ્વભાવથી વડિલેાએ મ્હારા તિરસ્કાર કર્યાં છે, પરંતુ મને હવે ખાત્રી થઈ છે કે જગતમાં ઝેર અને કંકાસથી જીવની દુર્દશા થાય છે, અને નમ્રતાથી જીવનું કલ્યાણ છે. મહારાજ, મે' હવે જ્યાં શાંતિ મળે ત્યાં જવાના નિશ્ચય કર્યાં છે. તા કૃપા કરી મને શાંતિનેા માર્ગ બતાવશે ? મુનિ સમજ્યા કે આ હળુકર્મી જીવ છે, તેથી તેમણે હિર કેશને મેષ આપતાં કહ્યું: હે વત્સ ! તું શાંતિની શાધમાં છે, તે તને બહાર શેાધવાથી નહિ મળે. ખરી શાંતિ ત્હારા આત્મામાં રહેલી છે. આ જીવ અનંત કાળથી ૮૪ લાખ જીવા ચેાનિમાં રખાયા છે. અને કલેશ, પ્રપંચ, નિંદા, કષાય, પ્રમાદ વડે સંસારમાં દુઃખ પામે છે. માટે ભાઈ, ત્યારે ખરી શાંતિ જોઈતી હોય, તેા જગતની સ` ઉપાધિ, સર્વ માયાને પરિત્યાગ કર અને મ્હારી જેમ ત્યાગદશાને આધિન થા, તેાજ હારૂં કલ્યાણ થશે. આ સાંભળી હરિકેશ ખેાલ્યાઃ—પણ પ્રભુ, હું ચંડાળ થ્રુ ને ! શું તમે મને દીક્ષા આપી શકશે? ‘હા,ચંડાળ હે। તેથી શું થયું ? પ્રભુ મહાવીરના માગ માં સ`કાઇને આત્મ કલ્યાણ કરવાના હક્ક છે. મુનિનું કથન સાંભળી હરકેશબળે ત્યાંજ મુનિ પાસે દીક્ષા અંગીકાર કરી અને એકાંત તપ કરવા તેઓ જંગલમાં નીકળી પડયા. ત્યાંથી કરતાં કરતાં હિરકેશમુનિ વારાણુશી નગરીના હિંદુક નામના ઉદ્યાનમાં પધાર્યાં, અહિં હિંદુક નામના યક્ષનું

Loading...

Page Navigation
1 ... 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372