________________
૩૩૪
સર્વ જીવાને અભયદાનના દાતાર થા. આ અનિત્ય મનુષ્યલકને વિષે હિંસામાં કેમ પ્રવૃત્ત થયા છે? ના વશે સર્વ જીવાને સઘળી પૌદ્ગલિક વસ્તુએ છેડીને જવાનું છે, તેા પછી તું રાજ્યમાં આટલા બધા આસક્ત કેમ બન્યા છે? હે રાજા ! તું જીવિતવ્ય અને રૂપને વિષે આટલા બધા કેમ મૂર્છા પામે છે? આયુષ્ય અને રૂપ તેા વિજળીના ચમકારા જેવું ક્ષણિક છે. સ્ત્રી, પુત્ર, પરિવાર અને ઉપાર્જન કરેલું ધન સાથે આવતુ નથી, પણ તે સમૃત્યુ પછી અહિં જ પડી રહે છે. જે સ્ત્રી પાતાના પતિ પર અતિશય પ્યાર કરે છે, તેજ સ્ત્રી તેના પતિના મૃત્યુ પછી અન્ય સાથે સુખ ભાગવે છે; જે મહાપાપ કરી ધન ઉપાર્જન કર્યું હાય છે, તેને ભેાતા બીજો અને છે, વગેરે હિત શિખામણા વડેરાજાને મુનિએ મેધ આપ્યા. આ સાંભળી સંજિત રાજા પ્રતિષેાધ પામ્યા. તેણે ગભાળી મુનિ પાસે ચારિત્ર અંગિકાર કર્યું; અને તેઓ ગીતા થઈ સાધુની સમસ્ત સમાચારી શીખી, ગુરુની આજ્ઞા લઈ એકાકીપણે વિચરવા લાગ્યા. એકદા સમયે તેમને ક્ષત્રિયરાજ ઋષિ મળ્યા; તેમણે સતિ મુનિની તેજસ્વી પ્રભા જોઈ કહ્યું: હે મુનિ ! તમારું રૂપ અને મન નિર્વિકારી દેખાય છે, તે તમારૂં નામ શું છે તે કૃપા કરી કહેશો ? સતિ ખેલ્યાઃ—મારૂં નામ સતિ, મારૂં ગાત્ર ગૌતમ, તથા શ્રુતજ્ઞાન અને ચારિત્રના પારગામી એવા ગભાળી ભગવાન મારા ધર્મગુરુ-ધર્માંચાય છે. હિંસાથી બચવા માટે મેં સયમ આદર્યો છે. તે પછી સંયતિ રાજાએ સાધુના ઉત્કૃષ્ટ ગુણા, મિથ્યાત્વના પ્રકાર વગેરે જૈન તત્ત્વનું રહસ્ય કહી, પોતાને જાતિસ્મરણુ જ્ઞાન થયું હાવાથી કહ્યું કે હું સમ્યક્ પ્રકારે મારા આત્માના પૂર્વભવ જાણું છું. હું પાંચમા બ્રહ્મદેવલાકમાં મહાપ્રાણ નામના વિમાનમાં દેવપણે હતા, ત્યાંની દશ સાગરાપમની સ્થિતિ પૂરી કરી હું આ
ચાર ગાઉને લાખે, પહેાળા અને ઉંડા એવા એક કુવા હાય, તેમાં દેવક, ઉત્તરકુરૂ યુગલીયાના સાત દિવસના જન્મેલાં ખાળકના એકેક