________________
પ
ર ગણુધરા હયાત હતા. જેમાં ગૌતમને તરત કેવળજ્ઞાન થયું, જેથી લ. મહાવીર પછી તેઓ પાટપર બિરાજ્યા હતા. જેમ શ્રી ગૌતમે મહાવીર પ્રભુને અનેક પ્રશ્ના પૂછી, શંકાઓનું સમાધાન કરી જ્ઞાન મેળવ્યું હતું, તેમ શ્રી જંબુસ્વામીએ સુધર્માં સ્વામીને અનેક પ્રશ્નો પૂછો અનેક વિષયાના નિર્ણય કર્યા હતા.
૨૨૬ સુદર્શન શેઠ
અંગ દેશની ચંપાનગરીમાં દધિવાહન રાજા રાજ્ય કરતા હતા. તેને અભયા નામની રાણી હતી. તેજ નગરમાં સુદર્શન નામના એક ધનશ્રેષ્ઠિ વસતા હતા. તેનું રૂપ સાક્ષાત્ કામદેવ જેવું સુંદર અને માહક હતું, છતાં સુદન બ્રહ્મચર્યનું રક્ષણ કરવામાં એક્કો ગણાત હતા. પેાતાની પાસે અઢળક લક્ષ્મી હાવા છતાં શિયળનું રક્ષણ એજ તેની મ્હોટી સંપત્તિ હતી. ટુંકમાં તે સત્યવાદી, ધર્મપ્રેમી, શીલવંત અને ગુણવંત હતા.
એકવાર સુદર્શન શેઠ કાઈ કામ પ્રસ ંગે શહેરમાં જતાં રાજમહાલયના પાછળના રસ્તેથી પસાર થતા હતા, તે વખતે અભયા રાણીએ તેને જોયા, જોતાંજ તેના હૃદયમાં કામ વિકારની ભાવના સન્ન થઈ હેણીએ કોઈપણ ભાગે સુદર્શન સાથે સુખભાગ ભાગવવાની ચ્છિા કરી. તેણે પેાતાની કપિલા નામની દાસીને કહ્યું કે દાસી, જા, પેલા પસાર થતાં રૂપસુંદર પુરૂષને મેાલાવી લાવ, રાણીના હુકમ થતાં દાસી સત્વર નીચે ઉતરી અને સુદર્શન પાસે જઈ પહોંચીને કહ્યું: શેઠ, હમને અમારા રાણી સાહેબ કાંઈ કામ માટે ખેાલાવે છે. ભદ્રિક સુદન પેાતાની માિિલકનીના અનાદર ન કરવાના કારણે મહેલમાં ગયા. રાણીએ શેઠનું સુંદર સ્વાગત કર્યું અને ઉચિત સ્થાને એસાડી પેાતાની કામેચ્છા તૃપ્ત કરવાની સાંભળી સુદર્શન શેઠ ચમકયા.
હેમને
વિનંતિ કરી. આ ધમ સૌંકટ આવ્યું.