Book Title: Jainagam Katha Kosh
Author(s): Jivanlal Chaganlal Sanghvi
Publisher: Jivanlal Chaganlal Sanghvi

View full book text
Previous | Next

Page 347
________________ ૩૨૮ શીશા ઉડાવી નાખ્યા, છતાં સુલતાના મનમાં મુનિ પ્રત્યે કિંચિત પણ અભાવ ન થ, કે વહરાવવા પ્રતિ અરુચિ ન થઈ. દેવ તેની ધર્મશ્રદ્ધાથી પ્રસન્ન થયા, અને તેણે પ્રકટ થઈ, તેલના શીશા પાછા આપી, સુલતાને વરદાન માગવા કહ્યું. સુલસાએ કહ્યું હે દેવ, હમે જ્ઞાનબળથી ભારે મરથ જાણું શકે છે. આથી દેવતાએ તેણીને ૩૨ ગળીઓ આપી અને કહ્યું કે ત્યારે આમાંથી એકેક ગુટિકા ખાવી, એના પ્રભાવથી તને ૩૨ પુત્રો થશે. તેમજ તને જ્યારે સંકટ પડે ત્યારે મને સંભાળજે. હું તારું વિન દૂર કરીશ. એમ કહીને તે દેવ અંતર્ગીન થઈ ગયે. હવે સુલતાએ વિચાર કર્યો કે મારે ૩ર પુત્રો શું કરવા છે? કારણ કે તેથી તે તે બધાના મળમૂત્ર ધોવામાં મારો સમય ચાલ્યો જાય અને ધર્મધ્યાન થાય નહિ; તેના કરતાં બત્રીસ લક્ષણો એવો એકજ પુત્ર ઉત્પન થાય તે વધારે સારું. એમ વિચારી સુલસા બત્રીસે ગોળીઓ એકી સાથે ગળી ગઈ, આથી તેના ઉદરમાં ૩૨ ગર્ભ પ્રકટ થયા. પરિણામે તે મહાવેદના અનુભવવા લાગી, તેથી સુલસાએ પેલા દેવને યાદ કર્યો. દેવ આવ્યો. સુલસાએ પિતાની ગર્ભવેદનાની વાત કહી. દેવે તેને કહ્યા પ્રમાણે કામ ન કર્યા બદલ ઠપકો આપ્યો. સુલસાએ ભવિતવ્યતાને નિયમ કહ્યો. છેવટે દેવે તેની વ્યથા દૂર કરી. અનુક્રમે તેણીએ ૩૨ પુત્રને જન્મ આપ્યો. નાગરથિકે મહાદાન દઈ પત્રોનો જન્મોત્સવ કર્યો. પાંચ પાંચ ધાવમાતાએથી ઉછેરાતાં તે પુત્રો વૃદ્ધિ પામ્યા; ધર્મ, કર્મ અને શાસ્ત્ર સંબંધી સર્વ કળાઓ શીખ્યા; પિતાએ તેમના લગ્ન કર્યા. તેઓ શ્રેણિક રાજાના સેવક થયા. પુત્રવધુઓથી સુસા સુખી થઈ એકવાર શ્રેણિક રાજા સુકાનું સુરંગદ્વારા હરણ કરવા ગયે હતો, ત્યારે તે સુલસાના આ ૩૨ પુત્રોને સાથે લઈ ગયા હતા. ચેટક રાજાના સૈન્યને યુદ્ધ થયું. તેમાં સુલતાને એક

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372