________________
૩૦૯
અનુક્રમે ચાતુર્માંસ પુરૂં થયું. ચારે
ઉપદેશ કાશ્યાના હ્રદયમાં હાડાહાડ વ્યાપી ગયા. તેણીને માનવદેહે કરવા ચેાગ્ય કાર્યાંનું ભાન થયું. જીંદગીમાં કરેલાં વ્યભિચારના અગણિત પાપા માટે તેણીને પશ્ચાત્તાપ થયા. તેણીનું હૃદય વૈરાગ્ય રસથી પ્રેરિત બન્યું. અને મુનિની ક્ષમા માગી તેણીચે મુનિ પાસે શ્રાવિકાના ખાર ત્રતા ધારણ કર્યાં. સ્થુળીભદ્ર અને સ્યા પોતપેાતાના વ્રતાનું રક્ષણ કરતાં માનવજીવનની સાર્થકતા સાધવા લાગ્યા. મુનિવરે તપના પ્રભાવે આઆદ રહ્યા. અને ગુરુ પાસેઆવી, સૌએ તેમને વંદન કર્યું. ગુરૂએ ત્રણે જણને એકેકવાર ધન્યવાદ આપ્યા અને સ્થૂળીભદ્રજીને ત્રણવાર ધન્યવાદ આપ્યા. પાસે ઉભેલા તેમાંના એક મુનિવરને આ સાંભળી અદેખાઈ આવી. તેમણે વિચાર્યું કે હું સિંહની ઝુકાના મેાઢે ચાતુર્માંસ રહ્યા, છતાં મને એકવાર ધન્યવાદ, અને આ સ્થૂળીભદ્રને ત્રણવાર! તેથી ખીજાં ચામાસું આવતાં તે મુનિએ કાશ્યાને ત્યાં ચાતુર્માંસ રહેવાનું નક્કી કર્યું, અને તે માટે ગુરૂની આજ્ઞા માગી. ગુરૂએ કહ્યું કે તે કામ માત્ર સ્થૂળીભદ્રચીજ થઈ શકે, તમે નાહક તમારૂં ચારિત્ર ગુમાવી બેસશે. શિષ્યે માન્યું નહી અને ખીજું ચાતુર્માંસ આવતાં તેઓ કાશ્યાને ત્યાં રજા લઈ ને ચાતુર્માસ રહ્યા.
કાસ્યા તે। હવે જ્ઞાની બની ગઈ હતી. તેણે વિચાયું કે આ મુનિ સ્થૂળીભદ્રની હરિફાઈ કરવા આવ્યા લાગે છે. માટે તેમની પણ કસેટીકરૂં એટલે હીરા ઝટ પરખાઈ આવશે. આમ વિચારી કાશ્યા સુંદર વસ્ત્રાભૂષણે સજી, હાથમાં મિષ્ટ ભાજનના થાળ લઈ, હાવ ભાવ અને કટાક્ષ કરતી ઉક્ત મુનિ પાસે આવી પહોંચી. મુનિ જ્યાં કાસ્યાના મુખદ્ર સામે દષ્ટિકરે છે, ત્યાંજ તે સ્થંભી ગયા. તેમને વિકારભાવના જાગૃત થઈ. વેશ્યાએ થાળમાંથી ભેાજન આપવા માંડયું. મુનિએ ન લીધું, વેશ્યા તરત તેમના ભાવ સમજી ગઈ. મુનિએ વેશ્યાના પ્રેમની