________________
૨૨૦
માટે શરીર અને
છે, પણ તે દેવની રિદ્ધિ સિદ્ધિમાં મૂર્છા પામવાથી આ દુર્ગંધ વાળા મનુષ્યલાકમાં આવી શકતી નથી; જીવ જુદા છે એમ જરૂર માન. પ્રદેશી———એવાર મારા કોટવાળ એક ચારને પકડી લાવ્યેા. મેં તેને @ાઢાની કુભીમાં ધાહ્યા, અને સજ્જડ ઢાંકણું વાસી દીધું. કેટલાક વખત પછી મેં જોયું તેા ચાર મરી ગયા હતા અને તે કુંભીને કાંઈ છિદ્ર ન હતું, તેા કયે રસ્તેથી જીવ બહાર નીકળી ગયેા ?
કેશી—એક દાનશાળા હોય, તેને ખારી ખારા હાય નહિ, તેમજ કાંઇ છિદ્ર હાય નહિ. તેમાં પેસીને એક માણસ ભેરી વગાડે તા બહાર સભળાય કે નહિ ?
પ્રદેશી—હા, તેના અવાજ બહાર સંભળાય.
કેશી—તેવી રીતે જીવની ગતિ છે. પૃથ્વીશીલા પર્વતને ભેદીને જેમ બહાર નીકળી જાય છે. તેજ પ્રમાણે શરીર અને જીવ જુદાં છે. પ્રદેશી—એકવાર મારા કાટવાળ ચારને પકડી લાવ્યા. મેં તેનું વજન કર્યું. પછી મે ચારને મારી નાખ્યા, અને વજન કર્યું તે પહેલા અને પછીના વજનમાં કઈ જ ફેર ન પડયા, તેથી મને લાગે છે કે શરીર અને જીવ જુદાં નથી.
કેશી—ચામડાની ખાલી મશક હોય, તેમાં પવન ભરવામાં આવે તો વજનમાં કઈ ફેર લાગે છે? જો ન લાગે તેા માન કે શરીર અને જીવ જુદાં છે.
પ્રદેશી~એકવાર મે એક ચારને મારી તેના એ કકડા કર્યાં. પણ જીવ જોવામાં આવ્યેા નહિ, પછી ત્રણ કકડા કર્યાં, પછી ચાર એમ અનેક કકડા કર્યાં, છતાં કયાંય મને જીવ દેખાયા નહિ. તેથી હું માનું છું કે શરીર અને જીવ જુદાં નથી.