________________
૨૪૨
આવી મહીકુ ંવરીને જન્મ મહાત્સવ કર્યાં. પ્રભાવતી દેવીને ગર્ભમાં પુષ્પની શૈય્યામાં ખેસવાના દોહદ ઉત્પન્ન થયા હતા અને જે વાણુવ્યંતર દેવાએ પૂર્ણ કર્યાં હતા. તેથી તેનુ નામ મહીકુંવરી પાડવામાં આવ્યું. મહી વરીનું રૂપ, સાંદય માં, લાવણ્યમાં અપ્સરા અને ઉર્વશીને ભૂલાવે તેવું સુમનેાહર કાંતિવાળુ અને અનુપમ દૈદિપ્યમાન હતું. સમસ્ત ભરતક્ષેત્રમાં તેનાં રૂપની હરીકાઈ કરી શકે તેવું કાઈ જ ન હતું. અનુક્રમે મલ્લીવરી અનેક ધાવમાતાઓના લાલનપાલન વડે વૃદ્દિગંત થવા લાગી. તીર્થંકરાને જન્મથીજ અવિધજ્ઞાન હોય છે. તેથી તેણે પૂર્વભવના છએ બાળમિત્રોને જુદા જુદા રાજ્યામાં જન્મેલા જોયા. અને તે સને બુઝાવવાને માટે તેણીએ નિશ્ચય કર્યાં.
મહી વરીએ અશેા વનમાં એક મેાહનધર બંધાવ્યું, તેમાં અનેક થાંભલા ઉભા કરાવ્યા, તેની અંદર મધ્યમાં એક ગુપ્તચર કરાવ્યું, તેને કરતી છ જાળી બનાવવામાં આવી. વચ્ચે એક મણિપીઠિકા અથવા ચબુતરા ઉભા કરવામાં આવ્યું. અને એક કુશળ ચિત્રકાર પાસે પેાતાના સ્વરૂપ જેવી સુંદર અને લાવણ્યવાળી એક સુવર્ણની પ્રતિમા કરાવીને તે મણિપીઠિકા પર ઉભી રાખી. તેના મસ્તક પર એક છિદ્રવાળું દ્વાર બનાવ્યું. અને મલ્લીવરી તે ઉઘાડીને તેમાં રાજ અન્ન વગેરે નાખવા લાગી. દરરાજ આહાર નાખવાથી તેની અંદર મરેલા સ` અથવા મૃત ગાય અથવા મરેલા માણસનું શરીર સડી જાય અને જે દુર્ગંધ છૂટે તેવી દુર્ગંધ ઉત્પન્ન થઈ.
મહી વરીના રૂપસૌંદની પ્રશંસા આખા દેશમાં પહોંચી ગઈ હતી. પેલા છ બાળમિત્રા, જે કાળાન્તરે રાજ્યાસન પર આવ્યા હતા; તેમનાં સાંભળવામાં પણ મહીકુંવરીના સાંયની વાત આવી હતી. તેથી તેઓને મહીકુવરીને પરણવાના ભાવ ઉત્પન્ન થયા હતા. તેમણે પેાતાના દૂતાને ભરાજા પાસે મહીકુંવરીનું માગુ કરવા મેાકલ્યા. કુંભરાજાને દૂતાએ જ્યારે આ વાત કરી ત્યારે કુંભરાજા