________________
૨૧
અનેક જીવાના ઉલ્હાર કરી, તેઓ ૯૫ વર્ષનું આયુષ્ય ભેગી પ્રભુની હયાતિમાં જ નિર્વાણુ—મેાક્ષ પધાર્યાં.
૧૮૯ મંડિત ગુણધર.
છઠ્ઠા ગણધર શ્રી મંડિત, વાસિષ્ઠ ગૌત્રના, મૌ ગામના રહિશ હતા. તેમના પિતાનું નામ ધનદેવ અને માતાનું નામ વિજયદેવી. તે ધણા જ બુદ્ધિમાન હતા, તેથી ટુંક સમયમાં ચૌદ વિદ્યામાં પારંગત થયા. તેમને ૩૫૦ શિષ્યા હતા. તેમને • બુધ અને મેાક્ષ'ની બાબતમાં સંશય હતા, તે ભગવાને નિવાર્યાં, એટલે તેમણે ૫૪ મા વર્ષે પ્રભુ પાસે જૈન પ્રવાઁ અંગીકાર કરી; અને ગણધરપદ પામ્યા. ૧૪ વર્ષ છદ્મસ્થ અવસ્થામાં રહ્યા પછી ૬૮ મા વર્ષે તેમને કૈવલ્યજ્ઞાન થયું. ૧૬ વર્ષી કેવળીપણે વિચર્યાં પછી, ૮૩ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી તેએ મુક્તિપદને પામ્યા.
૧૮૯ રહેનેમી—રામતી
ધનપતિ કુબેરની બનાવેલી, સેાનાના ગઢ અને રત્નના કાંગરાવાળી દ્વારિકાનગરીમાં શ્રીકૃષ્ણ વાસુદેવ રાજ્યાસને હતા. તેમના અધિકાર નીચે ખીજા સેાળ હજાર રાજાએ તે જ નગરીમાં રાજ્ય કરતા હતા. તેમાંના એક રાજા ઉગ્રસેન પણ હતા. તેમને ધારિણી નામની રાણી હતી. તેમને એક પુત્રી હતી. નામ ‘ રાજેમતી.’ શ્રી નેમીશ્વર ભગવાન સંસારમાં હતા, અને લગ્ન ન્હાતા કરતા, પણ કૃષ્ણ વાસુદેવે ખૂબ કહેવાથી લગ્ન માટે તે કબુલ થયા અને તેમને વિવાહ
આ રાજેમતી સાથે નક્કી કરવામાં આવ્યું. લગ્નને દિવસે શ્રી તેમનાથ જ્યારે તેારણે આવ્યા, ત્યારે પશુઓના કવિલાપ સાંભળીને નેમનાથ પ્રભુ તારણેથી પાછા ફર્યાં, અને દીક્ષા લીધી. રાજેમતી પણ મહાન સંસ્કારી હતી. તે સર્વાંસિદ્ધ વિમાનમાંથી ચ્યવીને અહિં અવતરી હતી. રાજેમતીને ખીજે પરણવા માટે