________________
૧૬૫
૧૨૫ વિશ્પષ્ટ.
દ્વારિકાનગરીમાં બ્રહ્મ નામે રાજા હતા. તેમને પદ્માદેવી નામક રાણી હતી. તેનાથી એક મહા બલિષ્ઠ પુત્ર થયેા. નામ પૃષ્ઠ. પૃિષ્ઠે રાજા થયા પછી તારક નામના પ્રતિવાસુદેવને માર્યાં અને ખીજો વાસુદેવ થયેા. વાસુપૂજ્ય પ્રભુના વખતમાં છર લાખ વનું આયુષ્ય ભાગવી, મરણ પામીને તે છઠ્ઠી નરકે ગયા. ૧૨૬ દ્વિમુખ ( પ્રત્યેક બુદ્ધુ)
પાંચાળ દેશના કપિલપુર નગરમાં જય નામે રાજા રાજ્ય કરતા હતા. તેને ગુણમાળા નામે રાણી હતી. ઉભય દ ંપતી બહુજ મિષ્ટ હતા. તેમને જૈન ધર્મ પ્રત્યે ધણા પ્રેમ હતા. એકવાર રાજા કચેરી ભરીને સભામાં બેઠા છે, તેવામાં એક પરદેશી ચારણુ રાજસભામાં દાખલ થયેા, અને મહારાજાના ગુણાની પ્રશંસા કરવા લાગ્યા. આ સાંભળી રાજા ખેલ્યાઃ–બારેસટજી, તમે દેશ દેશાવરમાં ક્રા છે, અનેક રાજસભામાં જાએ છે, તેા. તમે મારી સભામાં કાઈ વસ્તુની ઉણપ જોઈ શકતા હ તા જરૂર કહા, કેમકે માત્ર આત્મશ્લાધા મ્તને પસં નથી. આ સાંભળી ખરેટે રાજસભામાં ચેાતરફ નજર કરી, તેા તેને એક વસ્તુની ઉણપ લાગી. એટલે તે રાજા પ્રત્યે ખેલ્યાઃ–મહારાજા, આપની રાજસભામાં બચે સુંદર અને વ્યવસ્થિત છે, પણ એક ચિત્રશાળા નથી, તેજ મેાટી ઉણપ છે. આ સાંભળી રાજાએ કહ્યું ; બરાબર છે બારેટજી, તમારૂં કહેવું બરાબર છે. એમ કહી તરત જ રાજાએ કુશળ ચિત્રકારાને ખેલાવ્યા. અને સભાના હાલમાં એક ચિત્રશાળા તૈયાર કરવાનું કહ્યું.
ચિત્રકારાએ આવી કામ શરૂ કર્યું. પ્રથમ તે મકાનના પાચા ખેદવા માંડયા કે તરતજ તે પાયામાંથી એક રત્નજડિત્ર મુગટ નીકળ્યા. કારીગરાએ તે મુગટ રાજાને આપ્યા. દિવ્ય મુગટ જોઈ