________________
૧૯૩
૧૩૮ તળાજો
રમ્યા.
તે અચેાધ્યાપતિ નૈષધ રાજાના યુવરાજ પુત્ર હતા; અને ભીમક રાજાની પુત્રી મહાસતી દમયંતીને પરણ્યા હતા. સંસાર સુખ ભાગવતાં તેમને ૧ પુત્ર અને ૧ પુત્રી એમ બે બાળકો થયા હતા. પિતાની ગાદીએ આવતાં, સત્ય અને ન્યાયપૂર્ણાંક રાજ્ય ચલાવવાથી તેએ લેાકપ્રિય રાજા તરીકે સત્ર પ્રશંસા પામ્યા હતા. પરન્તુ કવશાત્ એક દિવસે તેમનામાં દુષિએ વાસ કર્યાં; તેથી તેએ પાતાના ભાઈ કુબેર સાથે જુગાર પરિણામે રાજ્યપાટ સ`ગુમાવીને તેમને વનને પંથ સ્વીકારવા પડયા. છેકરાંઓને તેમના મેાસાળ મેાકલાવી, સતી દમયંતી વનના દુઃખ સહન કરવા પતિ સાથે ચાલી. એક રાત્રે દમયતીને વગડામાં એકાકી મૂકી, નળરાજા તેને છેાડી ચાલી ગયા. રસ્તે જતાં નળના પિતા નૈષધ, કે જે બ્રહ્મ નામના દેવલાકમાં દેવ થયા હતા, તેણે અવિધજ્ઞાનથી નળ પર આવેલી આક્ત જોઈ, તેથી તેણે ખળતા અગ્નિમાં સપનું રૂપ વિકુર્તી ખૂમ પાડી, આથી તે સર્પને બચાવવા નળરાજા ત્યાં ગયા અને સર્પને બહાર કાઢી બચાવ્યા, પરન્તુ તેના અદલામાં સર્પે નળને ડંશ મારી કુડા બનાવી દીધેા. નળે આશ્રય ચકિત બની કહ્યું: શાહબાશ, સર્પ ! ઉપકારના બદલા તે બહુ સાર આપ્યા ! સપે પેાતાનું દેવસ્વરૂપ પ્રગટ કરી કહ્યું: હે નળ, આ રૂપથી તને લાભ છે, કેમકે શત્રુએથી ગુપ્ત રહી શકાશે, એમ કહી તે દેવે નળને એક કરડીએ અને શ્રીફળ આપ્યું, તે સાથે તેણે કહ્યું, કે તારે મૂળ સ્વરૂપ પ્રગઢ કરવું હોય ત્યારે આ શ્રીફળ ફાડજે, એટલે તેમાંથી વસ્ત્રો નીકળશે તે પહેરજે, અને કરંડીયામાંના હાર પહેરતાં તારૂં મૂળ સ્વરૂપ થઈ જશે. નળે સર્પને આભાર માન્યો. સપ અદૃશ્ય થયેા. પછી નળરાજા સુસુમા નામક નગરમાં ગયા, ત્યાં એક ઉન્મત્ત હાથીને વશ કર્યાં. આથી ત્યાંના દધિપણુ રાજાએ નળને શીરપાવ આપી, પેાતાની પાસે રાખ્યા. આખરે દમયંતીના પિતાએ
૧૩