________________
ગોવાળે તે પ્રમાણે કર્યું. એટલે વાછરડે શરીરમાં હષ્ટપૃષ્ટ થયો. તે દેખી કરકંડુને ઘણો આનંદ થયો. સમય જતાં તે વાછરડો ઘરડે થયો. તેથી તે અશક્ત અને નિર્બળ બની ગયો. એકવાર કરકડુએ ગેવાળને પૂછ્યું. પેલે વાછરડ કયાં ગયો? ગેવાળે વૃદ્ધ અને અશક્ત થયેલો વાછરડે બતાવ્યો. તરત રાજા ચમક્યો. તેણે મન સાથે વિચાર કર્યો; અહે, વાછરડાની અંતે આ દશા ! શું ત્યારે જગતમાં જન્મેલા સૌ કોઈને આ સ્થિતિએ પહોંચવાનું ! ખરેખર જગ્યું તે જવાનું છે, ખીલ્યું તે અવશ્ય કરમાવાનું છે. ઉદય પામ્યું તે અસ્ત થવાનું છે. તો મારે શા માટે આત્મકલ્યાણ ન સાધવું. એમ આત્મભાવના ભાવતાં કરકંડુને ત્યાંજ જાતિસ્મરણ જ્ઞાન થયું. તરત તેણે સ્વયંસેવ પંચમુષ્ટિ લોન્ચ કર્યો અને દીક્ષા લીધી. સન્ત તપ જપ સંવર કરી હૃદયની ઉચ્ચ ભાવનાને વિકસાવતાં
ગ્રામ્યા અને મોક્ષમાં ગયા. (પ્રત્યેક બુદ્ધ).
૨
લાવતી.
સાવશાળ વગરના વિજયસેન સજાને શ્રીમતી નામની રાણથી કિરવી થઈ હતી...
તે ના લાવતી. તેણુનું રૂપ અથાગ હતું. કરવાની કવાધિતી વાતોનું ચિત્ર આલેખીને મગધ દેશમાં આવેલો ગામના શંખ રાજાને તે બતાવ્યું. શંખરાજા તે સૌન્દર્ય મુગ્ધાની છબી જોઈને મોહવશ બન્ય; અને ચિત્રકારને તેને પરિચય પૂછો. ચિત્રકારે તે કલાવતીના ચિત્રનો પરિચય આપી, તે કન્યા અવિવાહિત હોવાનું જણાવ્યું, એટલે શંખરાજાને કલાવતી સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ. ત્યારે ચિત્રકારે કહ્યું મહારાજા. તે સુરૂપ કન્યાનો એવો નિરધાર છે કે તેણના પૂછેલા ચાર પ્રશ્નોનો જે કઈ જવાબ આપે, તેને જ તે કન્યા વરે. વળી રાજન, વિજયસેનની સભામાં આપના સર્વગુણ સંપન્નપણની વાત