________________
૫
છે. આ સાંભળી રાજાએ ખેડુતને ચા ુક ધન આપી વિદાય કર્યાં અને પે!તે અશ્વારૂઢ થઈ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં ધ્યાનસ્થ એડેલા ચિત્ત મુનિને તેણે વંદન કર્યું અને કહ્યું:~
અહો
! આપણે પાંચ ભવાથી ભેગા હતા. ૧ લા ભવમાં દાસ. ૨ મૃગ. ૩ હે'સ. ૪ ચંડાળ. ૫ દેવ. અને ૬ આપણે અને જુદા પડયા તેનુ શું કારણ ?
ઠ્ઠા ભવમાં
ચિત્ત——અહા બ્રહ્મદત્ત ! સનતકુમાર ચક્રવર્તીની સુનંદા સ્ત્રીને દેખી મુનિપણામાં તું મેાહ પામ્યા અને તેને મેળવવાનુ તે નિયાણું કર્યું. તેથી આપણે અને આ ભવે જુદા પડયા.
બ્રહ્મદત્ત——હે ભાઈ, ગત જન્મમાં મેં ચારિત્ર પાળ્યું તેનું ફળ મને પ્રત્યક્ષ મળ્યું. પણ તમે ગત જન્મમાં ચારિત્ર પાળી ભિક્ષુક અન્યા અને આ જન્મમાં પણ ભિક્ષુકજ રહ્યા, તે તેનું ફળ તમે કેમ ન પામ્યા ?
ચિત્ત—હે બ્રહ્મદત્ત. કરેલાં કર્મનું ફળ તે અવશ્ય છેજ. તું એમ ન સમજતા કે હું સુખી થ્રુ અને ચિત્ત દુ:ખી છે; મ્હારે પણ ધણી ઋદ્ધિ હતી. પણ એકવાર સાધુ મહાત્માએ મને સમજાવ્યું કે પ્રભુની વાણી અને જ્ઞાનદર્શનચારિત્રની લીનતામાં અપૂર્વ સુખ છે; તેથીજ મેં જગતની ક્ષણભંગુર ઋદ્ધિ છેાડીને દીક્ષા લીધી છે.
બ્રહ્મદત્ત—મહારાજ. મારે ત્યાં દેવિવમાન જેવાં સુંદર મહેલે છે, અનુપમ લાવણ્યવાળી સ્ત્રીઓનાં વૃંદ છે. અગણિત લક્ષ્મી છે. માટે આપ પણ સાધુ ધર્મ છેાડી મારી સાથે રહેા. મને સાધુપણું દુઃખમય દેખાય છે.
ચિત્ત—હે રાજન! સર્વ ગીતગાન વિલાપ સમાન છે. નાટાર્ભ વિટંબણા માત્ર છે. અલકારા ભાર રૂપ છે. કામ ભેગા દુઃખ આપનારા છે. વૃથા તેમાં મેાહ ન પામ. તે સઘળાનું પરિણામ કેવળ