________________
૧૩૨
૯૩ ચડપ્રüાત્
તે ઉજ્જિયનીને રાજા હતા; અને ચેડા રાજાની પુત્રીશિવાદેવીને પરણ્યા હતા. ચંડપ્રદ્યોત વ્યભિચારી રાજા ગણાતા. તેણે મૃગાવતીને મેળવવા માટે કૌશખી નગરીના શતાનિક રાજા પર ચડાઇ કરી હતી. તેમાં શતાનિક ભય પામ્યા અને ત્રાસને લીધે તેને કોલેરૂં થવાથી તે મરણ પામ્યા. મૃગાવતીએ જાણ્યું કે ચંડપ્રદ્યોત્ હવે મારાપર બળાત્કાર કરશે, એ ભયથી તેણે રાજા સાથે યુક્તિથી કામ લઈ પોતાના અચાવ કરવાના વિચાર કર્યાં. રાજા સાથે લગ્ન કરવાનું આશ્વાસન આપી તેણીએ કૌશાંખીને કિલ્લા સમરાવવાનુ ચડપ્રદ્યોતને કહ્યું. એટલે મૃગાવતી મેળવવાની લાલસાએ ચડપ્રદ્યોતે કિલ્લો સમરાવવા શરૂ કર્યાં. કિલ્લા પૂરા થતાં જ મૃગાવતી દરવાજા અંધ કરાવી મહેલમાં ભરાઇ એડી. દરમ્યાન પ્રભુ મહાવીર ત્યાં પધાર્યાં એટલે મૃગાવતીએ હિંમતપૂર્વક દરવાજા ઉધડાવી નાખ્યા અને તે પ્રભુની દેશના સાંભળવા ગઇ, ત્યાં તેણે વૈરાગ્ય પામી દીક્ષા લીધી.
આથી નિરાશ બની ચંડપ્રદ્યોતે રાજગૃહી પર ચડાઈ કરી અને તે નગરીને ધેરા ધાલ્યેા. આ વખતે અભયકુમારે એક યુક્તિ રચીને રાજગૃહની બહાર એક લેખડના વાસણમાં સાનામહારા મૂકાવી, તે વાસણ જમીનમાં દટાવ્યું અને રાજાને કહેવડાવ્યું કે તમારા સાગ્રીતેા અમારા ધનથી લલચાઈને, તમને પકડી અમારે સ્વાધીન કરવાના છે, માટે ચેતજો. આથી ચડપ્રદ્યોતે ખાત્રી કરવા પેાતાના સાથીદારા માંહેના એક રાજાના તંબુ આગળ ખેાદાવ્યું, તે ત્યાંથી ધન નીકળ્યું. આથી ચડપ્રદ્યોતૂ ન્હાસી ગયેા, તે સાથે બીજા મદદગાર રાજાઓ પણ પેાતાના લશ્કર સાથે રાજગૃહ છેાડી ન્હાસી ગયા. પાછળથી અભયકુમારના આ પ્રપંચની ચંડપ્રદ્યોને ખબર પડી, એટલે તેણે અભયકુમારને પકડી લાવનાર માટે ભારે ઇનામ જાહેર કર્યું. અભયકુમારને પકડી લાવવાનું બીડુ ઉજ્જયિનીની એક