________________
અનિશ્ચિત
ગુણસ્થાન
કરવાવાળાને આ ક્ષાયિકભાવરૂપ છે, ઉપશમ કરવાવાળાનું ઔપશમિક છે. અનિશ્રિત : આલંબન કે આશ્રય વિનાનું. મતિજ્ઞાનનો એક ભેદ. અનિશ્ચિતઃ નિર્ણય વિનાનું. અનિષ્ટ સંયોગ આર્તધ્યાન : જે જડ કે ચેતન પદાર્થનો સંયોગ થતાં તે ક્યારે દૂર થાય તેવું ચિંતન કર્યા કરવું.
અનીક : ન ગમતો સંયોગ, ઇંદ્રાદિ દસ પ્રકારના દેવોમાં સૈન્યના દેવો. અનુકંપા : અન્યને ક્ષુધા-તૃષા આદિ કોઈ પ્રકારે દુઃખી જોઈ કરુણા થવી. અન્યના દુઃખને પોતાનું માને તેવા ભાવ. સર્વ પ્રાણી પ્રત્યે મૈત્રીભાવ, શુભોપયોગરૂપ
દયાભાવ.
નિશ્ચયથી સ્વદોષનો ત્યાગ કરવો તે સ્વાનુકંપા છે.
૧. ધર્માનુકંપા : સંયતિમુનિને માટે નિર્દોષભાવ દયા ઊપવી. બહુમાન થવું. તેમની સેવા મળે ધનભાગ્ય માનવું.
૨. મિશ્રાનુકંપા : ઉ૫૨નો સદ્ભાવ સંયતા સંયત છે. ગૃહસ્થધર્મ અને યોગ્યધર્મ બંને ૫૨ દયા. ૩. સર્વાનુકંપા : સર્વ પ્રાણીઓ ૫૨ સમાનભાવે દયા. નાના જંતુથી માંડીને મનુષ્ય આદિ સર્વ જીવોને
-
-
Jain Education International
દેશવિરતિ
દયા. તેઓ
૧૪
જૈન સૈદ્ધાંતિક
માટે દયા. મનુષ્યને રોગ, શોક સર્વ પ્રકારની દુઃખી અવસ્થામાં સ્વસ્થ કરવાની દયા.
અનુગમ : કેવળી કે શ્રુતકેવળી દ્વારા પરંપરાથી મળેલું જ્ઞાન.
અનુગામી : અવધિજ્ઞાનનો એક પ્રકાર. હાથમાં રાખેલી બેટરીના પ્રકાશની જેમ સાથે રહે.
કૃપા,
અનુગ્રહ : ઉપકાર, ગુરુ પુણ્યસંચય અને સમ્યગ્દર્શનનું
કારણ થાય.
અનુજીવી ગુણ : પરિણામ - ભાવરૂપ ગુણોને અનુજીવી ગુણ કહે. જીવમાં ચારિત્ર, સુખ, શ્રદ્ધા વગેરે. જડમાં સ્પદ વગેરે. અનુત્તર : જે શ્રુતનો ઉત્તર નથી તે.
(અધિક) અનુત્તરવાસી, છેલ્લી કોટિના કલ્યાતીત સ્વર્ગનો એક
ભેદ. અનુત્તરોપપાદક
અનુત્તર વિમાનવાસીનો ઉપપાદ જન્મ. ત્યાર પછી એક કે બે ભવમાં મોક્ષે જાય. ભગવાન મહાવીરના સમયમાં ૧. ઋષિદાસ, ૨. ધન્ય, ૩. સુનક્ષત્ર, ૪. કાર્તિકેય, ૫. આનંદ, ૬. નન્દન, ૭. શાલિભદ્ર, ૮. અભય, ૯. વારિર્ષણ, ૧૦, ચિલાતિપુત્ર. આ દસ અનુત્તરો પાદિક થયા. અનુત્તરોપપાદક દશાંગ : શ્રુતજ્ઞાનનો નવાંગ.
વ્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org