Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
ચાલાકક્ષરી
કદ::::
:
ક
શ્રી મર્દ નમઃ |
بیمه
=
। श्री शङ्केश्वरपार्श्वनाथाय नमः । । श्री प्रेमभुवनभानुसूरीश्वराभ्यां नमः ।
_શું નમઃ | श्रीमल्लिषेणसूरिप्रणीता (મિઝૂરી) कलिकालसर्वज्ञ श्रीहेमचन्द्राचार्यविरचित - अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिकास्तवनटीका गुर्जरभाषानुवादयुता
यस्य ज्ञानमनन्तवस्तुविषयं, यः पूज्यते देवतैनित्यं यस्य वचो न दुर्नयकृतैः कोलाहलैलृप्यते । रागद्वेषमुखद्विषां च परिषत् क्षिप्ता क्षणाद् येन सा, स श्रीवीरविभुर्विधूतकलुषां बुद्धिं विधत्तां मम ॥ १ । निस्सीमप्रतिभैकजीवितधरौ निःशेषभूमिस्पृशां, पुण्यौघेन सरस्वतीसुरगुरू स्वाङ्गैकरूपौ दधत् । यः स्याद्वादमसाधयन् निजवपुर्दृष्टान्ततः सोऽस्तु मे, सबुद्धयम्बुनिधिप्रबोधविधये श्रीहेमचन्द्रः प्रभुः ॥ २ ॥
ટીકાકારકૃતમંગલ (વીર-સ્તુતિ) તે વીરવિભુ મારી બુદ્ધિને કદાગ્રહ વગેરે મળ વિનાની કરો (અર્થાત નિર્મળ કરશે) તે વરપ્રભુનું સ્વરૂપ કેવું છે? તે ચાર વિશેષણ દ્વારા બતાવે છે. પ્રત્યેક વિશેષણ પ્રભુના એક – એક મૂળઅતિશયનું સૂચક છે.) ‘વયે જ્ઞાનમનન્ત ' ઇત્યાદિ-જે વીરવિભુ)નું જ્ઞાન અનંત વસ્તુઓને પ્રકાશનારું છે... તથા જે (વીરવિભુ) ને દેવોનો સમુદાય નિત્ય પૂજે છે. વળી જે (વીરવિભુ)ના વચનો (સિદ્ધાંતો) પરદર્શનકારોના દુર્નયવચનરૂપ છે કોલાહલથી કદીય બાધ પામતાં નથી. દુર્નયવચનો મિચ્છારૂપ હોવાથી અર્થહીન છે. અને માત્ર કોલાહલ ઘોઘાટરૂપ જ છે.) વળી જેણે વીરવિભુએ) રાગદ્વેષ વગેરે શત્રુઓના સમુદાયને ક્ષણવારમાં દૂર ફગાવી દીધો છે. ૧.
શ્રી હેમચંદ્રસૂરિજીની સ્તુતિ સરસ્વતી તથા સુરગુરુ (બૃહસ્પતિ)આ બને અમર્યાદિત પ્રતિભારૂપ એકમાત્ર જીવિતને ધરનારા છે. આ બન્નેને સઘળાય માનવોની પુણ્યરાશિના કારણે શ્રી હેમચંદ્રાચાર્ય પોતાના જમણા–ડાબા) અંગરૂપે કે ધારણ કરે છે. અર્થાત આપણા બધાના પુણ્યપ્રતાપે જ શ્રી હેમચંદ્રાચાર્યમાં સરસ્વતી અને સુરગુરુએ વાસ કર્યો છે. અહીં સરસ્વતી સ્ત્રીતત્વછે. અને બૃહસ્પતિ પુરુષતત્વ છે. એકત્ર વિરોધી આબેતત્વનો પોતાનામાં
*
*
NAN
::::દરકાંડી
ટીકાકારક્ત મંગલ
કોરી 1)