________________ -પર-- -- - | ભજનિક નહિ, ભજનિક બને ! - Us - - 0 જેટલું ભેજન ઓછું, તેટલું ભજન વધુ, ભોજ | ભજન ભુલાવનારૂં ન બનવું જોઈએ. 0 જેટલું ભેજન સાદું તેટલું જીવન સારું 0 ભોજન વધુ શુધ્ધ ભજન માટે છે. o ભેજન દેહ માટે છે. ભજન આત્મા માટે છે. || 0 શરીરનું સ્વાસ્થ એ ભેગનું કારણ ન બને, પરંતુ જે યોગનું કારણ બને છે તે આત્માના સુખની પ્રસાદીરૂપ છે. 0 દેહમાં અલ્પમાં અલપ સુખબુદિધને ભાવ રહે ત્યાં સુધી સર્વથા મોહ નાશ નહિ સંભવે. 0 જેનાં અન્ન જુદાં તેના મન જુદાં. જેવું અન્ન તેવું તન અને જેવું તન તેવું મન, જેનું અન્ન શુદ્ધ તેનું મન શુદ્ધ. 0 દેહસુખ એ ભોગસાધના છે, દેહસુખત્યાગ એ યંગસાધના છે. 0 તપ માત્ર વિશુદ્ધિનો જ માર્ગ નહિ પણ સિદ્ધિનો માગ પણ છે. o ભજનાનુસારી રહેવાનું, માત્ર ભોજનાનુસારી નહિ જેનું અન્ન શુદ્ધ તેનું મન શુદ્ધ 1 --- -- - -- - - - ---