________________ 157. અભક્ષ્ય આઈસ્કીમ ખાતાં પહેલાં બાળકને લગ્ન પાટીઓમાં ખવરાવતાં પહેલાં ઉપરની વાત યાદ રાખશે તે અભક્ષ્ય આઈસક્રીમ જિંદગીમાં કદી ખાવાનું મન નહિ થાય. ખરેખર ! અનંતજ્ઞાની મહાપુરુષોએ આપણને પહેલેથી જ બચાવી લેવા અભક્ષ્યને ત્યાગ–પાઠ સમજાવી મહાઉપકાર કર્યો છે. અનેક રોગોથી બચવા સઘળાંએ અભક્ષ્યને ત્યાગ કરવો જોઈએ. એ જ ઓરોગ્યના સુખને અને સમાધિને ઉતમ ઉપાય છે. 11 વિષ (ઝેર) અભક્ષ્ય * * * * * हडताल 8 हडताल सोमलाल साप (ARPAN * આજકા, આ હતું જે મિશ્ર વ્હી रासायणिक केमीकल POISK r . Badision D વિષ એટલે ઝેર. તે આહારને એક ભાગ નથી કારણ કે તે પેટમાં જતાં જ મનુષ્યના પ્રાણ હરે છે, (2) પેટમાં રહેલ કૃમિ આદિને નાશ કરે છે. (3) ભ્રમ, દાહ, વગેરે દોષ ઉત્પન્ન કરી ધીમે ધીમે એટલે રિબાવીને મારે છે. આમ વિષ સ્વ–પર જીવેનું ઘાતક હાઈ અભક્ષ્ય. ગણવામાં આવેલ છે.